Home /News /gujarat /મોબાઈલ એપ લોન્ચ: એસટી બસમાં એડવાન્સ કરાવી શકાશે બુકીંગ

મોબાઈલ એપ લોન્ચ: એસટી બસમાં એડવાન્સ કરાવી શકાશે બુકીંગ

અમદાવાદઃએસટી નિગમની એસટી બસમાં રોજ બરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે.જો કે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.આજે જીએસઆરટીસી દ્વારા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.આ મોબાઈલ એપથી પ્રવાસીઓ ઘરે બેઠા એડવાન્સ ટિકિટ બુક કરાવી શકશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    અમદાવાદઃએસટી નિગમની એસટી બસમાં રોજ બરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે.જો કે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.આજે જીએસઆરટીસી દ્વારા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.આ મોબાઈલ એપથી પ્રવાસીઓ ઘરે બેઠા એડવાન્સ ટિકિટ બુક કરાવી શકશે.

    ટિકિટ બુક કરાવવા માટે પહેલા મોબાઈટમાં એજીએસઆરટીસી બસ બુંકિગ ટાઈપ કરીને સર્ચ કરવુ પડશે.આ એસટી નિગમની ઓફિસય સાઈટ પરથી એપ ડાઉનલોડ થયા બાદ નામ,ઈમેલ આઈડી,મોબાઈલ નંબર લખી રજિસ્ટેશન કરવાનું રહેશેઅને જીએસઆરટીસી દ્વારા SMS આવશે ..જેથી બસમાં ટિકિટની પ્રિન્ટે ટિકિટ બતાવવાની જરૂર નહી પડે.મહત્વપૂર્ણ છે કે જીએસઆરટીસી દ્વારા ઈ -ટિકિટ બુંકીંગ પણ વ્યવસ્થા શરુ કરવામાં આવી હતી.જેનો બહોળો પ્રતિસાદ મળતા આજે મોબાઈલ એપ લોન્ચ કરી છે.
    First published:

    Tags: એસટી બસ, ગુજરાત, મુસાફરો, મોબાઇલ એપ, સુવિધા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો