ભરૂચઃ કોંગ્રેસના લોકો વાતોનાં વડાં કરે અને પોતાની જાતને ગરીબો સાથે જોડે છેઃ PM મોદી

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 6, 2017, 6:32 PM IST
ભરૂચઃ કોંગ્રેસના લોકો વાતોનાં વડાં કરે અને પોતાની જાતને ગરીબો સાથે જોડે છેઃ PM મોદી
PM મોદીના કોંગ્રેસ પર પ્રહારઃ કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી. કોંગ્રેસના લોકો વાતોનાં વડાં કરે છે. કોંગ્રેસના લોકો પોતાની જાતને ગરીબો સાથે જોડે છે.

PM મોદીના કોંગ્રેસ પર પ્રહારઃ કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી. કોંગ્રેસના લોકો વાતોનાં વડાં કરે છે. કોંગ્રેસના લોકો પોતાની જાતને ગરીબો સાથે જોડે છે.

  • Share this:

ભરૂચઃ વિધાનસભા ચૂંટણી 2017ને લઈ PM મોદીનું નેત્રંગમાં જાહેર સભાને સંબોધનઃ ગુજરાતમાં પહેલાં 24 કલાક વીજળી નહોતી. આ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે. હું જૂન મહિનાની ગરમીમાં ડેડિયાપાડાનાં જંગલોમાં
ફરતો હતો. હું મુખ્યમંત્રી હતો ત્યારે શેત્રંજી પાથરીને બેઠો હતો. ડેડિયાપાડામાં શિક્ષણનો કર્યો હતો સંચાર.

PM મોદીના કોંગ્રેસ પર પ્રહારઃ કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી. કોંગ્રેસના લોકો વાતોનાં વડાં કરે છે. કોંગ્રેસના લોકો પોતાની જાતને ગરીબો સાથે જોડે છે. ગુજરાતના લોકો આ બધાને સમજી જાય એવા છે.ભાજપે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવ્યું. આદિવાસીઓનો વિકાસ ભાજપની સરકારને કારણે થયો છે. સંસદમાં આદિવાસી બજેટની થઈ શરૂઆત. સંજીવની યોજનાથી બાળકો માટે દૂધ પહોંચાડાય છે 22 હજાર આદિવાસીઓ માટે દૂધની વ્યવસ્થા કરાઈ છે.

First published: December 6, 2017, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading