PM મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, 29 મે એ ગુજરાત આવશે પીએમ મોદી, રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.
આવતીકાલે PM મોદી ભરૂચમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે
CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ રહેશે હાજર
નોંધનીય છે કે, પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ ફાઈનલ થયો છે. 29 મેના રોજ પીએમ મોદી રાજકોટમાં આવશે અને રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર