Home /News /gujarat /

હાર્દિક તું જેલમાં ગયા બાદ કરોડપતિ કેવી રીતે બન્યો અમને ખબર છેઃ સાથીઓનો ગંભીર આરોપ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે તેના સાથીઓએ જ હવે મોરચો ખોલ્યો છે. તેના સાથી ચિરાગ પટેલ અને કેતન પટેલે આરોપ લગાવ્યો છે કે, હાર્દિક પટેલ સમાજે જે પૈસા આદોલન અને શહીદોની સહાય માટે આપ્યા હતા તે રૂપિયાથી એસ કરે છે. એટલું જ નહી આરોપ એ પણ લગાવ્યો છે કે, હાર્દિક આંદોલનના પૈસાથી શહીદોને મદદ કરી નથી. પરંતુ પોતે કરોડપતિ બની ગયો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે તેના સાથીઓએ જ હવે મોરચો ખોલ્યો છે. તેના સાથી ચિરાગ પટેલ અને કેતન પટેલે આરોપ લગાવ્યો છે કે, હાર્દિક પટેલ સમાજે જે પૈસા આદોલન અને શહીદોની સહાય માટે આપ્યા હતા તે રૂપિયાથી એસ કરે છે. એટલું જ નહી આરોપ એ પણ લગાવ્યો છે કે, હાર્દિક આંદોલનના પૈસાથી શહીદોને મદદ કરી નથી. પરંતુ પોતે કરોડપતિ બની ગયો છે.

hardikpatelpass08
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા દાર્દિકને લખાયેલ એક સાર્વજનિક પત્રમાં હાર્દિકને એ ચેતવણી પણ અપાઇ છે કે, હજુ પણ જો નહી સમજે તો કેટલાય એવા રાજ છે જે બીજા પત્રમાં અમે જાહેર કરી દઇશું.
પાસ તરફથી ચિરાગ પટેલ અને કેતન પટેલે હાર્દિક પર આંદોલનના ફંડમાંથી એસ આરામનો ગંભીર આરોપ મુક્યો છે. પાસ દ્વારા સોમવારે આ પત્ર હાર્દિકને લખાયો છે અને તેને જાહેર કરાયો છે. પત્રમાં કહેવાયું છે કે, હાર્દિકે આંદોલનના નામે જે પૈસા ભેગા કર્યા તેમાંથી શહીદોને મદદ કરી નથી પરંતુ તેણે અને તેના કાકા આ પૈસાથી કરોડપતિ બની ગયા છે. એમ પણ કહેવાયું છે કે હાર્દિક માટે ઉપયોગમાં લેવાતી મોઘી કાર અને કપડા તેમજ એસ આરામની જીંદગી આ જ પૈસાથી છે.
પાસના સદસ્ય ચિરાગ પટેલનું કહેવું છે કે,જેલમાં કોઇ જાય છે જુઓ વારી જ વાત કહું તો હું જેલમાં ગયો તો દેવામાં ડુબી ગયો છું. ઘરનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ બન્યું છે... હાર્દિક પટેલ જેલમાંથી છુટ્યો તો તેની જીંદગી વૈભવી થઇ ગઇ છે. તેને કોઇ મોટી મોટી લક્ઝ્યુરીયસ કારો આપી રહ્યું છે. તેને કોઇ ગિફ્ટ આપે તો તેને સારૂ લાગે છે... પરંતુ જે આપે તેની મહત્વકાક્ષાં શું છે તે સમજવું જોઇએ.
First published:

Tags: અનામત આંદોલન, ચિરાગ પટેલ, પાટીદાર આંદોલન, પાસ, હાર્દિક પટેલ

આગામી સમાચાર