Home /News /gujarat /

પાટીદાર આંદોલનનો ઉકેલ લાવવા રૂપાણી સરકાર તૈયાર,હાર્દિક પટેલને વાટાઘાટો માટે આમંત્રણ

અમદાવાદઃ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકાર માટે માથાનો દુખાવો બનેલા પાટીદાર અનામત આંદોલનને લઇને અચાનક વળાંક આવ્યો છે. વર્તમાન સંજોગોમાં આંદોલન સ્થિર છે તેવા સમયે રાજ્યની રુપાણી સરકારે વાતચીતની પહેલ કરી છે. સંવેદનશીલતાના મંત્ર સાથે કામ કરી રહેલા મુખ્યપ્રધાન વિજય રુપાણીની સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને તેની ટીમને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો હતો કે સરકાર તમામ વર્ગના લોકોને સાથે લઇને ચાલવા માંગે છે ત્યારે પાટીદાર યુવાનોની જે માંગ હતી અને પ્રશ્નો હતા તેને લઇને સરકાર આ આમંત્રણ આપે છે. સાથે જ આશા વ્યક્ત કરી હતી કે હાર્દિક સહિત પાસના તમામ આગેવાનો હકારાત્મક રીતે આગળ આવશે અને સરકાર સાથે પ્રશ્ન ઉકેલવા પ્રયત્ન કરશે.
First published:

Tags: નિતિન પટેલ, પાટીદાર આદોલન, પાસ કન્વીનર, હાર્દિક પટેલ

આગામી સમાચાર