Home /News /gujarat /

PAASને વાઘાણીએ ફેક્યો ખુલ્લો પડકાર ''રાજનીતિ કરવી હોય તો ખુલ્લા મેદાનમાં આવે''

સુરતઃભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આજરોજ આકસ્મિક રીતે સુરતની મીલાકાતે આવી પહોંચ્યા હતા. લાંબા સમયથી બીમાર મિત્રની ખબર અંતર પૂછવા માટે આવેલા જીતુ વાઘાણી એ પાસ પર પ્રહારો કર્યા હતા. સુરતમાં 8મી તારીખે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહને લઈને પાસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આજરોજ આકસ્મિક રીતે સુરતની મીલાકાતે આવી  પહોંચ્યા હતા. લાંબા સમયથી બીમાર મિત્રની ખબર અંતર પૂછવા માટે આવેલા જીતુ વાઘાણી એ પાસ પર પ્રહારો કર્યા હતા. સુરતમાં 8મી તારીખે યોજાનાર પાટીદાર અભિવાદન સમારોહને લઈને પાસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જે બાબતે જીતુ વાઘાણી દ્વારા પાસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે રાજનીતિ કરવી હોય તો ખુલ્લેઆમ કરવી જોઈએ. નકારારાત્મક રાજનીતિ કરીને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ના કરવો જોઈએ. રાજનીતિક રીતે વિરોધ કરવા વાળાઓએ ખુલ્લા મેદાનમાં આવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે પાસ દ્વારા આ કાર્યક્રમનો કોંગ્રેસ સાથે મળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાસના કન્વીનરો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને કાર્યક્રમમાં ના જવા માટે સભાઓ કરી રહયા છે, ત્યારે આ નિવેદન પાસ માટે જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે અને પાસને ખુલ્લો ફેંકવામાં આવ્યો છે.

ફાઇલ તસવીર
First published:

Tags: જીતુ વાઘાણી, પાટીદાર આંદોલન, પાસ, ભાજપ

આગામી સમાચાર