Home /News /gujarat /

આદોલન પાટીદારોનું છે, PASSને આમંત્રણ તો SPGને કેમ નહીઃ લાલજી પટેલ

અમદાવાદઃ પાટીદારોની અનામતની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આગામી ચુંટણીને ધ્યાને રાખીને આ આદોલન સમેટાઇ જાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે તે માટે પાટીદાર અનામત આદોલન સમિતિ એટલે કે PASSને મંત્રણા માટે રાજ્ય સરકાર દ્વારા વાટાઘાટો માટે નિમંત્રણ અપાયું છે. ત્યારે આ નિમંત્રણ પર સવાલો ઉભા થયા છે. પાટીદારના ગૃપ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નારાજગી વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ પાટીદારોની અનામતની માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આગામી ચુંટણીને ધ્યાને રાખીને આ આદોલન સમેટાઇ જાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે તે માટે પાટીદાર અનામત આદોલન સમિતિ એટલે કે PASSને મંત્રણા માટે રાજ્ય સરકાર દ્વારા વાટાઘાટો માટે નિમંત્રણ અપાયું છે. ત્યારે આ નિમંત્રણ પર સવાલો ઉભા થયા છે. પાટીદારના ગૃપ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નારાજગી વ્યક્ત કરી છે.

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે રોષ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, અનામત આંદોલન કોઇ એક સંગઠન કે ખાલી પાસનું નથી પરંતુ આખા સમાજનું આદોલન છે.સરકારે પણ વાટાઘાટો કરવી હોય તો બધા સમાજના સંગઠનોને સાથે રાખવા જોઇએ. પાટીદાર અનામત આદોલનમાં મહત્વની ભૂમિકા અદા કરનાર એસપીજી ગૃપના  અધ્યક્ષ લાલજી પટેલને સરકાર દ્વારા મંત્રણા માટે હાર્દિકની જેમ તેમને કોઈ જાણ નથી કરાઈ. એવામાં લાલજી  પટેલે પ્રદેશ18 ઇટીવી સાથે કરેલી વાતચીતમાં કહ્યુ હતું કે,આ આદોલન કોઈ એક પક્ષ સંગઠન કે વ્યક્તિનું નથી સમગ્ર પાટીદાર સમાજનું છે તો આ બાબતમાં બધાને સાથે રાખી ચાલવું જોઈએ અને સમાજના હિત માટે વિચારવું જોઈએ.
First published:

Tags: અનામત આદોલન, એસપીજી, પાટીદાર અનામત આંદોલન સમિતિ, પાટીદાર આદોલન, લાલજી પટેલ, હાર્દિક પટેલ

આગામી સમાચાર