Home /News /gujarat /વ્યારાના કોંગ્રેસના ધારાસભ્ય લાઇનમાં ઉભા રહી 1000ની નોટ વટાવી

વ્યારાના કોંગ્રેસના ધારાસભ્ય લાઇનમાં ઉભા રહી 1000ની નોટ વટાવી

તાપીઃપાંચસો અને એક હજાર ની નોટો બદલાવવા અને પોતાના બેન્ક ખાતા જમા કરાવવા આજે સામાન્ય નાગરિકે લાંબી લાંબી લાઈનોની કતારોમાં બેંકો ની બહાર ઉભા રહેવું પડે છે ત્યારે સામાન્ય નાગરિકો સાથે આજે વ્યારા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય સહીત જિલ્લા પંચાયત પ્રમુખ સાથે કાર્યકર્તા ઓ પણ જોડાયા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

તાપીઃપાંચસો અને એક હજાર ની નોટો બદલાવવા અને પોતાના બેન્ક ખાતા  જમા કરાવવા આજે સામાન્ય નાગરિકે લાંબી લાંબી લાઈનોની કતારોમાં બેંકો ની બહાર ઉભા રહેવું પડે છે  ત્યારે સામાન્ય નાગરિકો સાથે આજે વ્યારા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય સહીત જિલ્લા પંચાયત પ્રમુખ સાથે કાર્યકર્તા ઓ પણ જોડાયા હતા.

ગત  મંગળવારથી કેન્દ્ર સરકારે પાંચસો અને એક હજારની નોટો પર પ્રતિબંધ મુકતા સામાન્ય નાગરિક સહીત લોકો એ અટવવાનો વારો આવ્યો છે અને બેંકો ની બહાર લાઈનોની લાંબી કતારોમાં ઉભા રહી પોતા ના વાપર ખર્ચ માટે રૂપિયા ઓ ઉપાડી રહ્યા છે. ત્યારે વ્યારા સ્થિત આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં શનિવારે  સામાન્ય નાગરિકો સાથે કોંગ્રેસ ના ધારાસભ્ય પુનાજી ગામીત સહીત તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સહીતના કોંગી આગેવાનો જોડાયા હતા અને પોતાના વાપરખર્ચ માટે પાંચસો અને એક હજારના દરની નોટો બેન્ક માંથી વટાવી હતી.

First published:

Tags: 500-1000 નોટ બંધ, કોંગ્રેસ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन