Home /News /gujarat /

માંગરોળઃએક તરફી પ્રેમમાં યુવતીનું અપહરણ કરી રેપ

માંગરોળઃએક તરફી પ્રેમમાં યુવતીનું અપહરણ કરી રેપ

સુરત : સુરત જિલ્લાના માંગરોળતાલુકા નાપીપોદરા નજીક ભભોરા ગામે યુવતીનું એક તરફી પ્રેમમાં યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચરતા કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી . યુવતીને લગ્ન કરવાનું બળજબરી કરી કારમાં અપહરણ કરાયું હતું .

  • Pradesh18
  • Last Updated :
સુરત : સુરત જિલ્લાના માંગરોળતાલુકા નાપીપોદરા નજીક ભભોરા ગામે યુવતીનું એક તરફી પ્રેમમાં યુવકે અપહરણ કરી દુષ્કર્મ આચરતા કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી . યુવતીને લગ્ન કરવાનું બળજબરી કરી કારમાં અપહરણ કરાયું હતું .
માંગરોળ તાલુકાના પીપોદરા ગામે એક યુવતી ને તેની બાજુમા જ રહેતા સંગ્રામ ઉર્ફે કાનો ભરવાડ યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો . અને અવાર નવાર લગ્ન નો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે સમાજ ના રીતિ રિવાજ મુજબ બાળપણ માજ યુવતીના લગ્ન નક્કી થઇ ગયા હતા . અને તેની સાથેજ લગ્ન કરવાનું
યુવતી એ જણાવ્યું હતું . જોકે યુવક સંગ્રામ ગત 21 મી ઓગસ્ટ ના રોજ યુવતી
ના ઘર પાસે થી જ કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો .

અપહરણ કરી યુવતી ને યુવકે અન્ય મિત્રો સાથે મળી નરાધમોએ દુષ્કર્મ
કરતા રહ્યા હતા . એક સપ્તાહ સુધી ખેલ ચાલ્યા બાદ યુવતી રાત્રે ત્યાંથી
ભાગી નીકળી હતી . અને પીપોદરા પોતાના ઘરે આવી પરિવારજનોને આખી ઘટનાની જાણ કરી  હતી . દિવસો સુધી પરિવાર જનો એ ચર્ચા કર્યા બાદ હિમ્મત દાખવી કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .

હાલ ભોગબનાર યુવતી એ સમગ્ર મામલે જવાબદાર સંગ્રામ ઉર્ફે કાનો
અરજણ ભરવાડ ,  સહીત કુલ 5 ઈસમો સામે અપહરણ તેમજ મદદગારી અને દુષ્કર્મઅંગે ફરિયાદ દાખલ કરી તમામ ને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા .
First published:

Tags: અપહરણ, એક તરફી પ્રેમ, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन