Home /News /gujarat /

સુરતઃજમીનની એન્ટ્રી સર્ટિફાઇડ કરવા અધિકારીએ રૂ.10હજાર માગ્યા, એસીબી ટ્રેપમાં ઝડપાયો

સુરતઃ વધુ એક ભ્રષ્ટ અધિકારી એસીબીના છટકામાં આવ્યો છે.જમીનની એન્ટ્રી સર્ટિફાઈડ કરવા માટે રૂ.10હજારની લાંચ માગી હતી.જોકેસુરતએસીબીએ છટકું ગોઠવી સરકારી અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
સુરતઃ વધુ એક ભ્રષ્ટ અધિકારી એસીબીના છટકામાં આવ્યો છે.જમીનની એન્ટ્રી સર્ટિફાઈડ કરવા માટે રૂ.10હજારની લાંચ માગી હતી.જોકેસુરતએસીબીએ છટકું ગોઠવી સરકારી અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે.
ઓલપાડ તાલુકા સેવા સદનમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભગીરથ કાંતિલાલ શાહ ઉપર લાંચ માગવાનો આરોપ છે. તાલુકાના વડોલી ગામે ફરિયાદી હિતેન્દ્ર વાંસીયાના મામાએ ખરીદેલ સર્વે નંબર 568,569 વાળી જમીનના એન્ટ્રી સર્ટિફાઈડ કરવા માટે રૂ.10 હજારની લાંચ માંગી હતી.જે અંગે ફરિયાદી દ્વારા સુરત ગ્રામ્યની એન્ટી કરપશન બ્યુરોને કરતા આજરોજ છટકું ગોઠવી રૂ.10 હજારની લાંચ લેતા સર્કલ ઓફિસરને આબાદ ઝડપી પાડયા હતા.

મહત્વનું છે કેઓલપાડ તાલુકા સેવા સદન કચેરીમાં દિન-પ્રતિદિન
ભ્રષ્ટાચાર વધી રહ્યાની અનેક ફરિયાદો સામે આવી છે. ભ્રષ્ટાચાર બાબતે
રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરાઈ છે.તેમછતાં આવા ભ્રષ્ટ
અધિકારીઓ લાંચ લેવામાં શરમ નથી અનુભવતા.
First published:

Tags: એસીબી, ગુનો, જમીન, ભ્રષ્ટ્રાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन