Home /News /gujarat /

કેજરીવાલ પાસના નેતાઓના સંપર્કમાં,ચૂંટણી પહેલા પાટીદારોને મનાવા પ્રયાસ

અમદાવાદઃદિલ્હીના મુખ્યપ્રધાન અને આપના વડા અરવિંદ કેજરીવાલ 16મી ઓક્ટોબરના રોજ સુરતના પ્રવાસે આવી રહ્યા છે.સુરતમાં જાહેર સભા સંબોધવાના છે. ત્યારે પાસના નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલ સતત સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃદિલ્હીના મુખ્યપ્રધાન અને આપના વડા અરવિંદ કેજરીવાલ 16મી ઓક્ટોબરના રોજ સુરતના પ્રવાસે આવી રહ્યા છે.સુરતમાં જાહેર સભા સંબોધવાના છે. ત્યારે પાસના નેતાઓ સાથે અરવિંદ કેજરીવાલ સતત સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પાસ પ્રવક્તા વરૂણ પટેલે આ વાતને સમર્થન આપ્યુ છે અને કહ્યુ હતું, કે અરવિંદ કેજરીવાલના નજીકના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કેજરીવાલ પાસના નેતાઓને મળવા માંગ છે અને સમય પણ માગ્યો હતો. ત્યારે પાસ નેતા વરૂણ પટેલે વધુમાં કહ્યુ હતું કે અરવિંદ કેજરીવાલ સાથે મળવું કે ન મળવું તે અંગોનો નિર્ણય પાસ કમિટી નક્કી કરશે.

નોધનીય છે કે, 2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણીમાં આમ આદમી પાર્ટી પણ જંપલાવી શકે છે. ત્યારે ભાજપની નારાજ પાટીદારોને આપ પોતાની મતબેંક બનાવવા મથામણ કરી રહી છે.
First published:

Tags: અનામત આદોલન, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, ગુજરાત, રાજકારણ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन