Home /News /gujarat /

નવસારીઃગાંધીજીએ સ્થાપેલા આશ્રમમાં 200 બાળકો પર અત્યાચાર ગુજારાતા ચકચાર

નવસારીઃગાંધીજીએ સ્થાપેલા આશ્રમમાં 200 બાળકો પર અત્યાચાર ગુજારાતા ચકચાર

નવસારીઃ ગાંધીજીના હાથે સ્થપાયેલ નવસારીના કસ્તુરબા સેવા આશ્રમના વ્યવસ્થાપક દ્વારા બાળકો ઉપર અત્યાચાર ગુજારતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર મામલો જ્યારે બાળકો ડોકટર પાસે ટ્રીટમેંટ કરાવવા ગયા ત્યારે બહાર આવ્યો હતો.

  • Pradesh18
  • Last Updated :

નવસારીઃ ગાંધીજીના હાથે સ્થપાયેલ નવસારીના કસ્તુરબા સેવા આશ્રમના વ્યવસ્થાપક દ્વારા બાળકો ઉપર અત્યાચાર ગુજારતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર મામલો જ્યારે બાળકો ડોકટર પાસે ટ્રીટમેંટ કરાવવા ગયા ત્યારે બહાર આવ્યો હતો.

kasturba sevasram

વર્ષ 1930મા દાંડી યાત્રા વખતે ગાંધીબાપુના હસ્તે સ્થાપવામા આવેલ કસ્તુરબા સેવા આશ્રમમા રહેતા આદીવાસી બાળકો ઉપર હાલના વ્યવસ્થાપક દ્વારા અત્યાચાર થતો હોવાની વારથી સમગ્ર પંથકમા ચકચાર મચી ગઈ છે.કસ્તુરબા આશ્રમમા રહેતા 200 થી વધુ બાળકોને કોઇ પણ કારણ વિના મારમારવાની અને નાદુરસ્ત તબીયત હોવા છતા તેમની પાસે કામ કરાવતા હોવાની વ્યવસ્થાપક બાળકો ફરીયાદ કરી રહ્યા છે.

સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આ બાળકો ડોકટર પાસે પહોચ્યા અને અહિયા તેમને ચોધાર આંશુએ રડતા જોઇ કોઇએ પુછ્યુ કે કેમ રડો છો ત્યારે બાળકો કઈ બોલી શકતા ન હતા અને વ્યવ્સ્થાપકનો ડર તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો . દેશેને સત્ય અને અહિસાના પાઠ ભણાવનારા ગાંધીજીના હાથે સ્થપાયેલ આશ્રમ જેનો પાયો ખુદ કસ્તુરબાએ નાખ્યો હોય એવી સંસ્થામા બાળકો ઉપરના અત્યાચારથી હાલ સમગ્ર પંથકમા ચકચાર મચી ગઈ છે.

આ આશ્રમા સંચાલકો બહારગામ રહેતા હોવાથી તેની તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી આશ્રમા રહેતા વ્યવ્સ્થાપકની હોય છે, જે પોતે મનસ્વી રીતે વર્તન કરતા હોય સંચાલકો આશ્નમના નામ અને મર્યાદા ખાતર અન્ય કોઇ વ્યવસ્થાપકની નીમણુક કરે એવી બાળકોની માંગ છે.

First published:

Tags: અત્યાચાર, ગાંધીજી, ગુનો, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन