સુરતઃલગ્નમાં વતન ગયેલા પરિવારના મકાનમાં તસ્કરોનું મુર્હુત,7.45લાખની ચોરી

News18 Gujarati | Pradesh18
Updated: November 14, 2016, 4:21 PM IST
સુરતઃલગ્નમાં વતન ગયેલા પરિવારના મકાનમાં તસ્કરોનું મુર્હુત,7.45લાખની ચોરી
સુરતઃતુલસી વિવાહ સાથે આજથી શરુ થયેલા લગ્નનું મુહુર્ત તસ્કરોને ફળ્યું હતું વતન લગ્નમાં હાજરી આપવા ગયેલા નાનાવરાછા ઈશ્વરકૃપા સોસાયટીનાં અણઘણ પરિવારને ત્યાં તસ્કરો રોકડ તથા દાગીના મળી ને ૭.૪૫ લાખની મત્તા ની ચોરી કરી નાસી ગયા હતા. જે બાબતે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated: November 14, 2016, 4:21 PM IST
  • Share this:
સુરતઃતુલસી વિવાહ સાથે આજથી શરુ થયેલા લગ્નનું મુહુર્ત તસ્કરોને ફળ્યું હતું વતન લગ્નમાં હાજરી આપવા ગયેલા નાનાવરાછા ઈશ્વરકૃપા સોસાયટીનાં અણઘણ પરિવારને ત્યાં તસ્કરો રોકડ તથા દાગીના મળી ને ૭.૪૫ લાખની મત્તા ની ચોરી કરી નાસી ગયા હતા. જે બાબતે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શનીવારની રાત્રીએ નાનાવરાછાનું એક પરિવાર પ્રસંગમાં હાજરી આપવા માટે વતન ગયું હતું અને ત્યારબાદ બંધ ઘર નો લાભ લઇ ને તસ્કરો ત્રાટક્યા હતા નાનાવરાછા સ્થિત ઈશ્વરકૃપા સોસાયટી માં રેહતા દક્ષાબેન પિયર રેહવા ગયા હતા અને તેમનો પરિવાર વતન ગયો હતો. તે સમયે રવિવાર ની મોડી રાત્રીએ તસ્કરો હારમાં ઘુસી ને હાથ ફેરો કરી ગયા હતા જેમાં સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી ને કુલ ૭ લાખ થી વધુ ની મત્તા ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા જે બાબતે ની જાણ પરિવાર ને થતા તેમને કાપોદ્રા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને પોલીસે પ્રાથમિક તપાસ બાદ અજાણ્યા ઇસમો વિરીદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

First published: November 14, 2016, 4:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading