Home /News /gujarat /ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસની કરી અનોખી ઊજવણી

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસની કરી અનોખી ઊજવણી

ભાવનગરઃ ભાવનગર શહેરના ભાજપના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો આજે પ્રથમ વખત તેમના દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીએ પ્રથમ વખત વૃક્ષારોપણ દ્વારા જન્મ દિવસની ઉજવણી કરી છે જીતુભાઈ દ્વારા ઇસ્કોન મેગા સીટી પાસે રસ્તાની વચ્ચેના ડીવાઈડરમાં પત્રકારો અને ભાજપના નેતાઓ તેમજ આગેવાનો ના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભાવનગરઃ ભાવનગર શહેરના ભાજપના ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો આજે પ્રથમ વખત તેમના દ્વારા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીતુભાઈ વાઘાણીએ પ્રથમ વખત વૃક્ષારોપણ દ્વારા જન્મ દિવસની ઉજવણી કરી છે જીતુભાઈ દ્વારા ઇસ્કોન મેગા સીટી પાસે રસ્તાની વચ્ચેના ડીવાઈડરમાં પત્રકારો અને ભાજપના નેતાઓ તેમજ આગેવાનો ના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું.

જીતુભાઈનો આજે સન્માન સમારોહ પણ આશરે શહેરની ૩૦૦ જેટલી સંસ્થાએ સાથે મળીને સન્માન સમારોહનું આયોજન કર્યું છે જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આવી પોહ્ચવાના છે આ કાર્યક્રમમાં જીતુભાઈ દ્વારા નગરપ્રાથમિક શાળાના આશરે ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને કપડા જેવી ચીજો ભેટ આપવાના છે. જેમાં આ બાળકો કોઈ માતા તો પિતા ગુમાવી ચુક્યા છે તેવા બાળકોને સહાય કરીને પોતાના જન્મ દિવસની અલગ ઉજવણી કરશે.
First published:

Tags: જન્મ દિવસ, જીતુ વાઘાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन