સુરતઃવહેલી સવારથી જ હાર્દિકના સ્વાગત માટે ઉમટ્યા પાટીદારો

સુરતઃ પાસનો કન્વીનર હાર્દિક પટેલ આજે જેલમાંથી મુક્ત થશે ત્યારે વહેલી સવારથી જ સુરત નજીક લાજપોર ખાતે પાટીદારો મોટી સંખ્યામાં હાર્દિકના સ્વાગત માટે ઉમટ્યા છે.

આજે સવારે 10 વાગ્યે હાર્દિક જેલમાંથી બહાર આવશે.મુક્તિ બાદ 48 કલાક હાર્દિક પટેલ કોર્ટના આદેશ મુજબ ગુજરાતમાં રહી શકશે. પરિવાર સાથે પાટીદારો હાર્દિકના સ્વાગત માટે રાહ જોઈ રહ્યા છે. હાર્દિક કાઠિયાવાડી પરિધાનમાં ખુલ્લી જીપમાં દેખાશે .હજારો પાટીદારો હાર્દિકનું સ્વાગત કરવા ઉમટ્યા છે. સુરત પોલીસ કમિશનરે ધારા 144 લાગુ કરી છે. પોલીસનો લાજપોર જેલથી વિવિધ રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર