Home /News /gujarat /

'ગબ્બર ઇઝ બેક',તબિયત બગડતા ન લવાયો કોર્ટઃ હાર્દિકને જામીન મળતા નારાયણ સાંઇ થયા ખુશ

સુરતઃહાર્દિક પટેલને જામીન મળી ચુક્યા છે ત્યારે હાર્દિક આગામી 15મી તારીખે જેલમુક્ત થશે.સુરતમાં હાર્દિકને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.હાર્દિકને આવકારવા માટે સેંકડોની સંખ્યામાં પાસના કાર્યકરો દ્વારા પોસ્ટર્સ તૈયાર કરી શહેરમાં લગાવાયા છે.પોસ્ટરમાં હાર્દિકને 'ગબ્બર ઇઝ બેક'ના સ્લોગન સાથે આવકારાયો છે.સરદાર અને શિવાજીના ફોટા હાર્દિકના ફોટોની સાથે મુકવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃહાર્દિક પટેલને જામીન મળી ચુક્યા છે ત્યારે હાર્દિક આગામી 15મી તારીખે જેલમુક્ત થશે.સુરતમાં હાર્દિકને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.હાર્દિકને આવકારવા માટે સેંકડોની સંખ્યામાં પાસના કાર્યકરો દ્વારા પોસ્ટર્સ તૈયાર કરી શહેરમાં લગાવાયા છે.પોસ્ટરમાં હાર્દિકને 'ગબ્બર ઇઝ બેક'ના સ્લોગન સાથે આવકારાયો છે.સરદાર અને શિવાજીના ફોટા હાર્દિકના ફોટોની સાથે મુકવામાં આવ્યા છે.

હાર્દિક પટેલને આજે સુરત કોર્ટમાં રજૂ કરવાનો હતો. પરંતુ હાર્દિકની તબીયત લથડતા તેને કોર્ટમાં લવાયો ન હતો.

sai

હાર્દિકને ન્યાય મળતા સાંઇ થયા ખુશ
સુરતઃ પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને મળેલા જામીન અંગે મીડિયા સમક્ષ આજે નારાયણ સાંઇએ નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે,'હું ખુશ છું, હાર્દિકને ન્યાય મળ્યો છે'.નોધનીય છે કે, કાણાનાણા અને રેપના આરોપમાં નારાયણ સાંઇ હાલ જેલમાં બંધ છે.
First published:

Tags: ગબ્બર ઇજ બેક, નારાયણ સાંઇ, પાટીદાર આંદોલન, સુરત, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन