હાર્દિક પટેલની નવી ટીમ, કેતન-ચિરાગ પહેલા બાકાત, વિવાદ થતા નવી યાદીમાં ફરી લેવાયા

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના પ્રવક્તાઓની નવી ટીમ હાર્દિક પટેલે આજે જાહેર કરી હતી. જો કે જાહેર થતાની સાથે જ વિવાદ છંછેડાયો હતો. જો કે હાર્દિકે પરીસ્થીતી પારખીને પ્રવક્તાઓમાંથી બાકાત કરેલા કેતન પટેલ અને ચિરાગ પટેલને ફરી પ્રવક્તા યાદીમાં સ્થાન આપીને વિવાદ પર ઠંડુ પાણી રેડવા પ્રયાસ કર્યો હતો. અને વિવાદ બાદ પાસની નવી યાદી જાહેર કરી હતી. જેમાં હાર્દિકે કેતન પટેલ અને ચિરાગને પાસના પ્રવક્તા બનાવ્યા હતા.

પહેલા કેતન અને ચિરાગના નામ પાસના પ્રવક્તાઓની યાદીમાંથી બાકાત કરાતા વિવાદ થયો હતો. જેથી કેતન પટેલ અને ચિરાગ પટેલને પણ પ્રવક્તામાં સ્થાન અપાયુ છે.
હાર્દિકે પાસના નવા પ્રવક્તાઓની જાહેરાત કરી છે જેમાં વિવાદ પછી કેતન પટેલ અને ચિરાગ પટેલને પણ પ્રવક્તામાં સ્થાન અપાયુ છે ત્યારે પાસમાં મોરબીમાં મનોજ, સૌરાષ્ટ્રમાં લલિત વસોયાની નિમણૂંક કરાઇ છે. સુરતમાં નિખિલ, અમદાવાદમાં વરુણ અને અતુલ પટેલની નિમણૂંક કરાઇ છે. હિંમતનગરમાં રવિ, બોટાદમાં દિલીપની નિમણૂંક કરાઇ છે. તો ગાંધીનગરમાં દિનેશ બાંભણીયાની નિમણૂંક કરાઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર