Home /News /gujarat /

અમદાવાદઃ હાર્દિકના સ્વાગત માટે પાટીદારો તૈયાર,બે દિવસ ગુજરાતમાં હાર્દિક શું કરશે જાણો

અમદાવાદઃ હાર્દિક પટેલના સ્વાગત માટે પાટીદારોની તડામાર તૈયારી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત વિસ્તારોમાંથી હજારો ગાડીઓ સુરત લાજપોર જેલ તરફ રવાના થશે. પાસના સુત્રોના દાવા મુજબ તા.15-7-2015ના સવારે 11 કલાકે હાર્દિક પટેલ જેલ મુક્ત થશે ત્યારે સમગ્ર કાફલો સુરત પહોચશે જ્યાં હાર્દિકનું સ્વાગત કરાશે. અને જુદાજુદા વિસ્તારોમાં હાર્દિક અભિવાન જીલશે. હાર્દિક પટેલ સાંજે સાત વાગ્યા સુધી સુરતમાં જ રહેશે. અને જુદાજુદા પાટીદાર વિસ્તારોમાં મુલાકાત કરશે.ત્યારપછી હાર્દિક પટેલ અને કાફલો અમદાવાદ આવવા પ્રયાણ કરશે અને રસ્તામાં વિવિધ જગ્યાએ હાર્દિકનું સ્વાગત થશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

તેમજ 16મી તારીખે હાર્દિક પટેલ 11 વાગે સારંગપુર જવા રવાના થશે. 1 વાગ્યા આસપાસ સારંગપુર પહોચી હનુમાન દાદાના દર્શન કરી સમગ્ર ખોડલધામ-કાગવડ પહોંચશે. ભાયાવદાર ગામમાં 25 હજાર પાટીદારો હાર્દિકનું સ્વાગત કરશે. ત્યારબાદ હાર્દિક રાજકોટ જવા રવાના થશે. અને અહીથી મોરબીમાં પહોચી વિશાળ બાઇક રેલી યોજશે.ત્યાથી રાત્રે 11 કલાકે વિરમગામ પોતાના ઘરે હાર્દિક પહોંચશે. તેમજ 17મીએ હાઇકોર્ટના આદેશ મુજબ હાર્દિક પટેલ ગુજરાત બહાર જશે.

16-7-2016નો દિવસ ભરનો કાર્યક્રમ

સવારે 7 વાગ્યે વિરમગામ

સવારે 11 કલાકે કોર્ટ અમદાવાદ

બપોરે 1-30 કલાકે સાળંગપુર, બોટાદ

બપોરે 3 કલાકે ખોડલધામ

સાંજે 5 કલાકે સીદસર

સાંજે 6-30 કલાકે પાનેલી રાજકોટ

રાત્રે 8-30 કલાકે મોરબી રોડ શો
First published:

Tags: અનામત આંદોલન, ગુજરાત, જેલમુક્તિ, પાટીદાર આંદોલન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन