Home /News /gujarat /PM નરેન્દ્ર મોદીના ચાહકે બનાવ્યો 67 ફૂટ લાંબો હાર

PM નરેન્દ્ર મોદીના ચાહકે બનાવ્યો 67 ફૂટ લાંબો હાર

જન્મદિવસે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે તો બીજી તરફ ચાહકો દ્વારા એમને જન્મદિવસની અનોખી ભેટ પણ અપાઇ રહી છે.

જન્મદિવસે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે તો બીજી તરફ ચાહકો દ્વારા એમને જન્મદિવસની અનોખી ભેટ પણ અપાઇ રહી છે.

  • Pradesh18
  • Last Updated :
    નવસારી #જન્મદિવસે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે તો બીજી તરફ ચાહકો દ્વારા એમને જન્મદિવસની અનોખી ભેટ પણ અપાઇ રહી છે.

    દુબઇથી એક ચાહક એમના માટે અનોખું પેઇન્ટિંગ બનાવી લાવ્યા છે તો નવસારીના એક ચાહક દ્વારા એમના 67મા જન્મદિવસે 67 ફૂટ લાંબો પુષ્પહાર બનાવવામાં આવ્યો છે. આ હારમાં 6700 ફૂલોનો ઉપયોગ કરાયો છે.

    અહીં નોંધનિય છે કે, નવસારી ખાતેના દિવ્યાંગ કાર્યક્રમમાં થનારા વિશ્વ વિક્રમોની સાથોસાથ આ લાંબા હારનો પણ વિક્રમ બને એવું જોવાઇ રહ્યું છે.
    First published:

    Tags: નરેન્દ્ર મોદી, નવસારી, પીએમ મોદી જન્મદિવસ, વડાપ્રધાન, વિશ્વ વિક્રમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો