IDS યોજનામાં સુરત દેશમાં બીજા ક્રમે, અવધ ગ્રુપના 125 કરોડ!

Haresh Suthar | Pradesh18
Updated: September 20, 2016, 2:52 PM IST
IDS યોજનામાં સુરત દેશમાં બીજા ક્રમે, અવધ ગ્રુપના 125 કરોડ!
કાળું નાણું જાહેર કરવામાં સુરત દેશમાં બીજા ક્રમે દેખાઇ રહ્યું છે. જે રીતે અટકળો હતી એ રીતે શહેરમાં મોટા ખુલાસા થઇ રહ્યા છે. શહેરમાં વધુ એક મોટા કાળા નાણાંની આ યોજનામાં જાહેરાત થઇ છે. અવધ ગ્રુપના 125 કરોડનો મામલો સામે આવ્યો છે. જે સાથે અત્યાર સુધીમાં અંદાજે 700 કરોડનો ખુલાસો થયો છે.

  • Pradesh18
  • Last Updated: September 20, 2016, 2:52 PM IST
  • Share this:
સુરત #કાળું નાણું જાહેર કરવામાં સુરત દેશમાં બીજા ક્રમે દેખાઇ રહ્યું છે. જે રીતે અટકળો હતી એ રીતે શહેરમાં મોટા ખુલાસા થઇ રહ્યા છે. શહેરમાં વધુ એક મોટા કાળા નાણાંની આ યોજનામાં જાહેરાત થઇ છે. અવધ ગ્રુપના 125 કરોડનો મામલો સામે આવ્યો છે.  જે સાથે અત્યાર સુધીમાં અંદાજે 700 કરોડનો ખુલાસો થયો છે.

શહેરના લવજી બાદશાહના અવધ ગ્રુપે 92 કરોડના કાળા નાણાંનો ખુલાસો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ કબુલાત થતાં આ આંકડો 125 કરોડને પાર થવાની સંભાવના છે.

અહીં નોંધનિય છે કે, ગત અઠવાડિયે મનહર કાકડીયા, ગોપાલ ડોકાનીયા બિલ્ડર ગ્રુપ સહિતની રૂ.125 કરોડની કબુલાત આઇડીએસ યોજના હેઠળ કરવામાં આવી હતી.
First published: September 20, 2016
વધુ વાંચો
अगली ख़बर