Home /News /gujarat /...અને હાર્દિક પટેલે કહ્યું, ચોર હોઉ એવું વર્તન ના કરો!
...અને હાર્દિક પટેલે કહ્યું, ચોર હોઉ એવું વર્તન ના કરો!
પાસ નેતા હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં પોલીસે એને પકડી રાખતાં હાર્દિક પટેલ ગુસ્સે થયો હતો અને રોકડું પરખાવી દીધુ હતું. હાર્દિક પટેલે કહ્યું કે, ચોર હોવું એવું વર્તન ના કરો તમે.
પાસ નેતા હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં પોલીસે એને પકડી રાખતાં હાર્દિક પટેલ ગુસ્સે થયો હતો અને રોકડું પરખાવી દીધુ હતું. હાર્દિક પટેલે કહ્યું કે, ચોર હોવું એવું વર્તન ના કરો તમે.
સુરત #પાસ નેતા હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં પોલીસે એને પકડી રાખતાં હાર્દિક પટેલ ગુસ્સે થયો હતો અને રોકડું પરખાવી દીધુ હતું. હાર્દિક પટેલે કહ્યું કે, ચોર હોવું એવું વર્તન ના કરો તમે.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન વેગવંતુ કરનાર અને હાલમાં લાજપોર જેલમાં બંધ પાસ નેતા હાર્દિક પટેલને આજે કોર્ટમાં રજુ કરાયો હતો. જ્યાં પોલીસ દ્વારા એને પકડીને લઇ જવાઇ રહ્યો હતો. આ સમયે માડિયા સાથે તે વધુ વાત ન કરી શકે એ માટે એને ત્યાંથી પકડીને લઇ જવાતો હતો.
આવું વર્તન કરાતાં હાર્દિક પટેલ ગુસ્સે થઇ ગયો હતો અને એણે રોકડું પરખાવી દીધું હતું. હાર્દિક પટેલે કહ્યું કે, છોડોને...ચોર હોઉ એવું વર્તન કરો છો તમે તો...પોલીસની વર્તણૂકથી હાર્દિક પટેલની નારાજગી સ્પષ્ટ વર્તાતી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર