છોટું વસાવાના ત્રણ પુત્રોને કોર્ટે ફટકારી ત્રણ ત્રણ વર્ષની સજા

કોંગ્રેસના આગેવાન પર હુમલો કરવાના કેસમાં કોર્ટે આજે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના ત્રણ પુત્રોને ત્રણ ત્રણ વર્ષની કેદની સંભળાવી છે. આ કેસમાં કોર્ટે કુલ આઠ આરોપીઓને સજા ફટકારી છે.

કોંગ્રેસના આગેવાન પર હુમલો કરવાના કેસમાં કોર્ટે આજે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના ત્રણ પુત્રોને ત્રણ ત્રણ વર્ષની કેદની સંભળાવી છે. આ કેસમાં કોર્ટે કુલ આઠ આરોપીઓને સજા ફટકારી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
અંકલેશ્વર #કોંગ્રેસના આગેવાન પર હુમલો કરવાના કેસમાં કોર્ટે આજે ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના ત્રણ પુત્રોને ત્રણ ત્રણ વર્ષની કેદની સંભળાવી છે. આ કેસમાં કોર્ટે કુલ આઠ આરોપીઓને સજા ફટકારી છે.

કોંગ્રેસના આગેવાન બાલુ વસાવા પર હુમલો કરવાના કેસમાં અંકલેશ્વરસેશન્સ કોર્ટે આઠ આરોપીઓને સજા ફટકારી છે. વર્ષ 2009માં હુમલો કરાયો હતો. જે મામલે કોર્ટે જે આઠ આરોપીઓને સજા ફટકારી છે એમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાના ત્રણ પુત્રો મહેશ વસાવા, કિશોર વસાવા અને દિલીપ વસાવાને કોર્ટે ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારી છે.
First published: