સુરતમાં ભરબપોરે 9.25 લાખની લૂંટ, પખવાડિયામાં આ બીજી લૂંટ

શહેરમાં દિવાળી પૂર્વે વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. લુટારૂઓએ પોલીસને બીજી લપડાક મારી છે. સચિન જીઆઇડીસીમાં આંતરીને વેપારી પાસેથી રૂ.9.25 લાખ લૂંટી લુટારૂઓ ફરાર થઇ ગયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરત #શહેરમાં દિવાળી પૂર્વે વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. લુટારૂઓએ પોલીસને બીજી લપડાક મારી છે. સચિન જીઆઇડીસીમાં આંતરીને વેપારી પાસેથી રૂ.9.25 લાખ લૂંટી લુટારૂઓ ફરાર થઇ ગયા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સચિન જીઆઇડીસીમાં પખવાડિયામાં લૂંટની આ બીજી મોટી ઘટના સામે આવી છે. આજે બપોરે અહીંથી પસાર થઇ રહેલા વેપારીને અજાણ્યા ચારેક શખ્સોએ આંતરી અટકાવ્યા હતા અને એમની પાસે રહેલા રૂ.9.25 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

અહીં નોંધનિય છે કે, પંદર દિવસ પૂર્વે પણ અહીં આ જ વિસ્તારમાં લુટારૂઓએ લાખોની લૂંટને અંજામ આપ્યો હતો. ભીડવાળા આ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટનાએ પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
First published: