GSTના 4 દરની જાહેરાત,કાર થશે મોઘી, પાન-મસાલાનો ભાવ પણ વધશે

News18 Gujarati | Pradesh18
Updated: November 3, 2016, 7:13 PM IST
GSTના 4 દરની જાહેરાત,કાર થશે મોઘી, પાન-મસાલાનો ભાવ પણ વધશે
નવી દિલ્હીઃનાણા પ્રધાન અરૂણ જેટલીએ જીએસટીના દરની આજે જાહેરાત કરી છે. જીએસટી કાઉસિલે ચાર સ્તરીય રેટને મંજૂરી આપી છે. GSTપહેલો દર 5 ટકા, બીજો દર 12 ટકા,ત્રીજો દર 18 ટકા, ચોથો દર 28 ટકા નક્કી કરાયો છે.

નવી દિલ્હીઃનાણા પ્રધાન અરૂણ જેટલીએ જીએસટીના દરની આજે જાહેરાત કરી છે. જીએસટી કાઉસિલે ચાર સ્તરીય રેટને મંજૂરી આપી છે. GSTપહેલો દર 5 ટકા, બીજો દર 12 ટકા,ત્રીજો દર 18 ટકા, ચોથો દર 28 ટકા નક્કી કરાયો છે.

  • Pradesh18
  • Last Updated: November 3, 2016, 7:13 PM IST
  • Share this:
નવી દિલ્હીઃનાણા પ્રધાન અરૂણ જેટલીએ જીએસટીના દરની આજે જાહેરાત કરી છે. જીએસટી કાઉસિલે ચાર સ્તરીય રેટને મંજૂરી આપી છે. GSTપહેલો દર 5 ટકા, બીજો દર 12 ટકા,ત્રીજો દર 18 ટકા, ચોથો દર 28 ટકા નક્કી કરાયો છે.

નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે જીએસટી પર બધા નિર્ણય સર્વસંમતીથી લેવાયા છે. નક્કી સમયે જીએસટી લાગુ કરવા પ્રતિબદ્ધ છીએ. 12 ટકા અને 18 ટકા જીએસટી સ્ટેડર્ડ રેટ હશે. લક્ઝયુરીયસ કાર અને તમાકુ પ્રોડક્ટસ પર 28 ટકા દરથી જીએસટી ટેક્સ લેવાશે. લક્યુરીયસ કાર અને તમાકુ પર ટેક્સ સાથે સેસ પણ લાગુ પડશે. સીપીઆઇમાં સામેલ 50 પ્રોડક્ટ પર કોઇ ટેક્સ નહી લાગે. વધુ ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ પર 5 ટકા ટેક્સ લેવાશે. સોના પર ટેક્સ રેટનો નિર્ણય પાછળથી લેવામાં આવશે.
લક્ઝરીયસ કાર પર 28 ટકાથી વધુ ટેક્સ લાગશે,તમાકુ, પાનમસાલા પર 28 ટકાથી વધુ ટેક્સ લાગશે.જીવન જરૂરી ચીજવસ્તુઓ પર 5 ટકા ટેક્સ, સામાન્ય લોકો દ્ધારા વપરાતા અનાજ પર કોઇ ટેક્સ નહીં લાગે.
First published: November 3, 2016
વધુ વાંચો
अगली ख़बर