Home /News /gujarat /

સીબીઆઇની ઓળખ આપનારા આ ઠગબાજો છે, લાખોની રકમ લઇ કરે છે બ્લેકમેઇલ

સીબીઆઇની ઓળખ આપનારા આ ઠગબાજો છે, લાખોની રકમ લઇ કરે છે બ્લેકમેઇલ

સુરતઃ સુરત ના અઠવા વિસ્તારમા એક ઈસમને 3 લાખ રૂપિયા આપવાના નીકળતા હોવાથી તેને રૂપિયા ઍક પ્લાન બનાવી ફરિયાદીના માણસને અપહરણ કરી ફરિયાદીને સીબીઆઇ તરીકે ફોન કરી લાખોની ખંડણી માગતા આખરે પોલીસની પકડમાં આવી ગયા છે.

  • Pradesh18
  • Last Updated :
સુરતઃ સુરત ના અઠવા વિસ્તારમા એક ઈસમને 3 લાખ રૂપિયા આપવાના નીકળતા હોવાથી તેને રૂપિયા ઍક પ્લાન બનાવી ફરિયાદીના માણસને અપહરણ કરી ફરિયાદીને સીબીઆઇ તરીકે ફોન કરી લાખોની ખંડણી માગતા આખરે પોલીસની પકડમાં આવી ગયા છે.

સુરતના અઠવા વિસ્તારમા તારચંદ બદરીનારાયણ શર્માએ ફરિયાદી દિલીપભાઈ પાસે ઉછીના 3 લાખ રૂપિયા લીધાં હતાં અને બાદમાં અનેક વાર ઉઘરાણી કરવા છતા 3 લાખ રૂપિયા આપવામા ગલ્લા કરવામાં આવતાં હતાં. તારચંદ શર્માએ દિલીપની ઓફીસ મા ગયા હતાં અને કહ્યુ કે તમાર પૈસા લેવા માટે તારો કોઈ માણસ મારી સાથે મોકલો તો હુ ઘરેથી આપી દઉં. ત્યાં દિલીપભાઈના મિત્ર ઇરફાનના કોઈ સાથી વિકાસને સાથે મોકલવામાં આવ્યો હતો અનેં ત્યાં તારચંદ શર્માએ બનાવેલ પ્લાન મુજબ સરૂ કરવામાં આવયો હતો પ્લાન અનેં વિકાસને ઘરમાં ગોંધી રાખ્યો હતો.

તારચંદ બદરીનારાયણ શર્માએ વિકાસને ઘરે લાવી વિકાસના ફોનથી ઇરફાનને ફોન કર્યો હતો કે " મે સીબીઆઇ સે પોલીસ ઇન્સપેક્ટર બોલ રાહુ ઓર જો આપ ઇસ્કૉ સહી સલામત દેખના ચાહતે હો તો 10 લાખ રૂપિયા લેકે ગાંધીનગર આજાઓ.." આમ કહી ફોન બધ કરી દીધો. બાદમાં દિલીપભાઈ દોડતા થઈ ગયા અને બાદમાં દિલીપ ભાઈ તાત્કાલિક અઠવા પોલીસ મા આવી ફરીયાદ કરતા પોલીસ પણ એક્શનમા આવી ગઇ અનેં તાત્કાલિક ફોન લોકેશન ના આધારે પોલીસ રાત્રિના સમયે તારચંદ શર્માના ઘરે પહોચી જઇ તપાસ કરતા વિકાસ તેનાં ઘરેથી મળી આવ્યો અનેં પોલીસે ત્રણ આરોપીયોની ધરપકડ કરી હતી.અનેં વિકાસને અપહરણ કરતાઓમાંથી છોડાવ્યો હતો.આખરે 3 લાખ રૂપિયા આપવાની બદલે 10 લાખ રૂપિયા પડાવી જલસા કરવાની દાંનત ભારે પડી હતી.

આરોપી નાં નામ

તારચંદ શર્મા
ભગવતીબેન શર્મા
ફિરોદ વાઘ બકરી વાલા
વિનોદ જાદવ
First published:

Tags: ક્રાઇમ, ગુનો, નકલી સીબીઆઇ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन