ભજીયાવાલા,બે પુત્રો અને પીપલ્સ બેંકના મેનેજર વિરુધ્ધ ફરિયાદ

સુરતઃ કાળા કુબેર તરીકે ઓળખાતા કિશોર ભજીયાવાલાને ત્યા સીબીઆઇ બાદ ઇડી દ્વારા જે તપાસ હાથ ધરવામા આવી હતી તેમા ઇડી દ્વારા કિશોર ભજીયાવાલા, તેના બે પુત્રો તથા પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટ વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. ખાસ કરીને કિશોર ભજીયાવાલાએ નોટબંધી બાદ જે રીતે પીપલ્સ બેંકમા રુપિયા જમા કરાવ્યા હતા અને બાદમા રુપિયા 1 કરોડ છ લાખની નવી કરન્સી લોકરમાથી તથા 11 લાખ સીબીઆઇએ શોંધી કાઢયા હતા.

ત્યારબાદ ઇડી દ્વારા પણ તપાસનો દૌર શરુ કરવામાં આવ્યો હતો. આખરે ઇડી દ્વારા કિશોર ભજીયાવાલા સહિત ચાર વિરુધ્ધ ફરિયાદ નોંધી હતી. હાલ દસ્તાવેજોની ચકાસણી ચાલતી હોય જેને લઇને આઇટીની તપાસ હજી પણ ચાલી રહી છે તેમજ ઇડી દ્વારા બેંક મેનેજર પકંજની ધનિષ્ઠ પુછપરછ હાથ ધરાશે તો વધુ કૌભાંડ બહાર આવે તેવી શકયતા છે. આ ઉપરાત કિશોર ભજીયાવાલા તથા તેના પુત્રોના બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેમા થયેલા વ્યવહારોની પણ ચકાસણી શરુ કરવામાં આવી છે. તેમા પણ વધુ કૌભાંડ બહાર આવે તેવી શકયતા રહેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર