Home /News /gujarat /

સરકાર ઇચ્છે તો અમે મંત્રણા કરવા તૈયાર પણ અનામત તો આપવી જ પડશેઃPASS

ગાંધીનગરઃપાટીદારોનું એક વર્ષથી અનામતની માંગ સાથેનું આદોલન ચાલી રહ્યું છે. ત્યારે આખરે હાર્દિક પટેલ 9 મહિના બાદ જેલમાંથી તાજેતરમાં મુક્ત થયો છે. જેને શરતી જામીન મળ્યા છે. ગઇકાલથી તે છ મહિના માટે રાજસ્થાનમાં રહેશે. ત્યારે પાસ દ્વારા રાજ્ય સરકાર માટે રાહત આપે તેવા સમાચાર આવ્યા છે. જેમાં સરકાર આમંત્રણ આપે તો પાસ વાટાઘાટો કરવા તૈયાર હોવાનું પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

જો કે તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી પાટીદાર અનામત આંદોલન ચાલુ રહેશે.જોકે સરકાર આમંત્રણ આપશે તો પાસ વાટા-ઘાંટો માટે તૈયાર છેએમ પાસ કન્વીનર દિનેશ બાંભણીયા એ જણાવ્યું છે.  જોકે પાસ  કોર કમિટીમાં ફેરબદલ અને વિસ્તરણ કરવાની ચિરાગ અને કેતન ની માગણી ને પણ વ્યાજબી ગણાવી હતી.

હાલ પાસ કન્વિનરો પર અલગ અલગ પ્રકારના પ્રતિબંધ હોવાથી સંગઠન લક્ષી પ્રવુતિ માટે એકઠા થઇ શકાતું નથી અને એટલા માટે જ કોર કમિટી ના વિસ્તરણ ની આવશ્યક્તા વ્યક્ત કરવામાં આવી છે. હાર્દિક ની જેલ મુક્તિ બાદ યોજાયેલા રોડ શો માં પ્રચંડ પ્રતિસાદ બાદ સૌનો પાસે આભાર માન્યો હતો.
First published:

Tags: અનામત આંદોલન, દિનેશ બાંભણીયા, પાટીદાર આંદોલન, પાસ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन