Home /News /gujarat /સુરતઃડાયમંડ અને રિયલ એસ્ટેટના મોટા ગ્રુપ પર ITના દરોડા

સુરતઃડાયમંડ અને રિયલ એસ્ટેટના મોટા ગ્રુપ પર ITના દરોડા

સુરતઃ છેલ્લા કેટલાક સમયથી આરટી વિભાગ દ્વારા બિલ્ડરો તથા ડાયમંડ પેઢીઓ પર બાઝ નજર રાખી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી આઇટી વિભાગની ટીમ દ્વારા સુરતના મીનીબજાર તથા હીરાબજારમાં આવેલી નામાકીંત હીરાની પેઢીને ત્યા દરોડા પાડયા હતા. દરોડાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ છેલ્લા કેટલાક સમયથી આરટી વિભાગ દ્વારા બિલ્ડરો તથા ડાયમંડ પેઢીઓ પર બાઝ નજર રાખી રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી આઇટી વિભાગની ટીમ દ્વારા સુરતના મીનીબજાર તથા હીરાબજારમાં આવેલી નામાકીંત હીરાની પેઢીને ત્યા દરોડા પાડયા હતા. દરોડાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અધિકારીઓ દ્વારા કંપીનના જરુરી દસ્તાવેજો તથા પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કારખાને આવતા કારીગરોને સવારથી જ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેને લઇને મીનીબજાર તથા હીરાબજાર રસ્તાઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત રત્નકલાકારોમાં અનેક તર્કવિતર્કો વહેતા થઇ ગયા હતા.

ડાયમંડ અને રિયલ એસ્ટેટના મોટા ગ્રુપ પર દરોડા પડ્યા છે. સુરત અને મુંબઈમાં 30થી 35 સ્થળોએ તપાસ શરૂ કરાઇ છે.100થી પણ વધુ ITના અધિકારીઓ તપાસમાં જોડાયા છે.મહીધરપુરામાં મોટાપાયે ITની ટુકડીઓ ત્રાટકી છે.ડાયમંડ બજારમાં ITની કાર્યવાહીથી સોપો પડ્યો છે.તપાસના અંતે કરોડોની મત્તા મળે તેવી સંભાવના છે.
First published:

Tags: આઇટી દરોડા, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन