Home /News /gujarat /નોટબંધીથી હીરા ઉદ્યોગમાં ભારે મંદી, વેકેશન લંબાવવું પડ્યું

નોટબંધીથી હીરા ઉદ્યોગમાં ભારે મંદી, વેકેશન લંબાવવું પડ્યું

સુરતઃ 500 અને 1000 ની નોટ બંધ થયા બાદ તમામ ઉધોગોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં તો વેકેશન પણ લંબાવી દેવામાં આવ્યું છે ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલો પણ બંધ રહી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

સુરતઃ 500 અને 1000 ની નોટ બંધ થયા બાદ તમામ ઉધોગોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં તો વેકેશન પણ લંબાવી દેવામાં આવ્યું છે ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગમાં પણ ભારે મંદી જોવા મળી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલો પણ બંધ  રહી છે.

સુરતમાં હીરા ઉદ્યોગ બાદ કાપડનો સૌથી મોટો ઉદ્યોગ છે. દિવાળીનો સમય પૂરો થતાની સાથે જ લગ્નસરાની સીઝન ચાલુ થતી હોય છે. અને કાપડ માર્કેટમાં ધૂમ ખરીદી નીકળતી હોય છે. ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોને મોટા મોટા ઉંદરો મળતા રહે છે પરંતુ 500 અને 1000 ની નોટ બંધ થયા બાદ એવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે કે તમામ ઉદ્યોગોની હાલત અત્યંત દયનીય થઇ ગઈ છે. ટૂંક સમય પહેલ જ હીરા ઉદ્યોગમાં તો વેકેશન લંબાવી દેવામાં આવ્યું હોવાની ચોખ્ખી જાહેરાત કરી દેવામાં આવી હતી.

First published:

Tags: 500-1000 નોટ બંધ, નોટબંધી, વેકેશન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन