Home /News /gujarat /ભરૂચમાં મોટાભાગના એટીએમ બંધ,એક ચાલુ હતુ તેણે પણ બપોરે કહ્યુ-હવે નોટ નહી મળે

ભરૂચમાં મોટાભાગના એટીએમ બંધ,એક ચાલુ હતુ તેણે પણ બપોરે કહ્યુ-હવે નોટ નહી મળે

ભરૂચઃ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટ ચલણમાંથી દુર કરાયા બાદ બે દિવસ પછી આજથી એટીએમ સેન્ટર ખોલવાનો આદેશ હતો પરંતુ ભરૂચમાં મોટાભાગના તમામ એટીએમ સેન્ટર બંધ રહ્યા હતા અને કાર્યરત એક એટીએમ સેન્ટરમાં કેસ ખૂટી પડતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભરૂચઃ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટ ચલણમાંથી દુર કરાયા બાદ બે દિવસ પછી આજથી એટીએમ સેન્ટર ખોલવાનો આદેશ હતો પરંતુ ભરૂચમાં મોટાભાગના તમામ એટીએમ સેન્ટર બંધ રહ્યા હતા અને કાર્યરત એક એટીએમ સેન્ટરમાં કેસ ખૂટી પડતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

દેશમાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટ બંધ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ત્યારે આજથી એટીએમ સેન્ટરો શરુ થવાના સમયે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.ભરૂચમાં આજે પણ મોટાભાગના તમામ એટીએમ સેન્ટર બંધ રહેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.ભરૂચમાં આઈ.સી.આઈ.સી.આઈ બેંક,બેંક ઓફ બરોડા અને એચ.ડી.એસ.સી સહિતની બેંકોના એટીએમ બંધ રહેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને પૈસા ઉપાડવા આવતા લોકોએ પાછા ફરવું પડ્યું હતું .

તો આ તરફ ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ સવારમાં કાર્યરત હતું પરંતુ લોકોના ધસારાના કારણે એટીએમમાં કેસ ખૂટી પડી હતી.લોકોએ એટીએમમાંથી પૈસા ઉપાડવા લાંબી લાઈન લગાવી હતી. પરંતુ એટીએમમાં કેસ જ નાં હોવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
First published:

Tags: 500-1000 નોટ બંધ, એટીએમ, રોકડ રકમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन