Home /News /gujarat /

બારડોલીઃNRIને પોલીસના સ્વાગમાં લૂંટનારો સુત્રધાર ઝડપાયો

બારડોલીઃNRIને પોલીસના સ્વાગમાં લૂંટનારો સુત્રધાર ઝડપાયો

સુરત : સુરત જીલ્લાના બારડોલી નગરમાં ગત 9 મી ફેબ્રુઆરીના રોજ એક એન આર આઈને ૨ મહિલાઓ તેમજ ૨ યુવાનો એ પોલીસના સ્વાંગમાં આવી રોકડ મત્તા લુટી ફરાર થઇ જવાની ઘટના બની હતી . તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર ને જિલ્લા એ સી બી એ ઝડપી પડ્યો હતો .

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરત : સુરત જીલ્લાના બારડોલી નગરમાં ગત 9 મી ફેબ્રુઆરીના રોજ એક એન આર આઈને ૨ મહિલાઓ તેમજ ૨ યુવાનો એ પોલીસના સ્વાંગમાં આવી રોકડ મત્તા લુટી ફરાર થઇ જવાની ઘટના બની  હતી . તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર ને જિલ્લા એ સી બી એ ઝડપી પડ્યો હતો .

ગત 9 મી ફેબ્રુઆરીના રોજ બારડોલીના લેક સીટીમાં રહેતા પરેશ પંચોલીનો એક મહિલા એ નંબર મેળવી મળવા બોલાવ્યા હતા . અને તેની બીજી સ્ત્રી મિત્ર સાથે મળાવી આપવા જણાવ્યું હતું . જેથી આધેડ એન આર આઈ વાતમાં આવી જઈ મહિલા ને કાર માં બેસાડી હતી . અને કાર બારડોલી મહુવા રોડ પર હંકારી હતી . આધેડ કારમાંથી ઉતરે એટલા માં બાઈક પર આવી બે યુવાનો પોલીસ હોવાની ઓળખ આપી હતી . અને પૈસાની માંગણી કરી હતી .

બાદમાં પૈસા આપવાનું જણાવી ભોગબનનાર તેઓને બારડોલી લાવ્યા અને ત્યાંથી તેઓ ભાગી છૂટ્યા હતા. જેમાં તપાસ દરમિયાન ભાગતા ફરતા સૂત્રધાર ને જિલ્લા એ સી બીએ ચલથાણ નજીક થી ઝડપી પડ્યો હતો .
જે દિવસે ઘટના બની  હતી ત્યારે જ્યાંથી તેઓ ભાગ્યા તે નગર ના સીટી મોલ નજીક સીસીટીવી કેમરામાં અકસ્માત અને આરોપીઓ ભાગી જવાની ઘટના
કેમેરામાં પણ કેદ થઈ હતી. ઝડપાયેલ આરોપી એજ આખો પ્લાન બનાવ્યો હતો. અને આજ તારિકબ  લોકોને ભોગબનાવતા હોવાની પણ કબૂલાત કરી હતી. જેમાં મદદ માટે  મહિલાઓને સાથે રાખી માણસોને ફસાવી પોલીસની ઓળખ આપી લૂંટ કરતા હોવા ની તરકીબ હોવાનું ખુલ્યું હતું .
First published:

Tags: એનઆરઆઇ, ગુનો, પોલીસ`, લૂંટારૂ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन