Home /News /gujarat /નોટોએ કર્યા લોથપોથઃત્રીજા દિવસે પણ વહેલી સવારથી લાઇનો લાગી

નોટોએ કર્યા લોથપોથઃત્રીજા દિવસે પણ વહેલી સવારથી લાઇનો લાગી

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા 8મી નવેમ્બરે જુની 500 અને 1000ની નોટો બંધ કરી દેતા દેશમાં અફરાતફરી મચી ગઇ છે. અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ જેવા મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં આજે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી બેન્ક બહાર લાંબી કતારો લાગી છે. નોધનીય છે કે, શનિવાર અને રવિવારે પણ બેન્કો ચાલુ રહેવાની છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા 8મી નવેમ્બરે જુની 500 અને 1000ની નોટો  બંધ કરી દેતા દેશમાં અફરાતફરી મચી ગઇ છે. અમદાવાદ, સુરત,વડોદરા, રાજકોટ જેવા મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં આજે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી બેન્ક બહાર લાંબી કતારો લાગી છે. નોધનીય છે કે, શનિવાર અને રવિવારે પણ બેન્કો ચાલુ રહેવાની છે.

3 divas

અમદાવાદ જુહાપુરામાં વહેલી સવારથી લાઈનો લાગેલી છે.ATMમાંથી પૈસા ઉપાડવા સવારથી લોકો કતારમાં ઉભા છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ગઇકાલે પણ લાઇનો લાગી હતી. ગરમીમાં પણ લોકોએ કલાકો સુધી ઉભા રહેવું પડ્યું હતું.

નોધનીય છે કે, જુની નોટો બેન્ક એકાઉન્ટમાં એકી સાથે જેટલી જમા કરાવવી હોય તે કરાવી શકાય છે. જ્યારે રોજના 10 હજાર અને મહત્તમ સપ્તાહમાં હાલ એક ખાતામાંથી 20 હજાર સુધીની રકમ એક ગ્રાહક ઉપાડી શકે છે. તો એટીએમમાંથી માત્ર દિવસના 2 હજાર રૂપિયા જ ઉપાડી શકાય છે. તો જુની નોટો આપી નવી નોટો બદલાવી હોય તો એક ગ્રાહકને 4 હજાર સુધી એક્સચેન્જ કરી આપવામાં આવે છે. આ માટે જરૂરી ફોર્મ ભરવું પડે છે તેમજ આઇડી પ્રુફ પણ બતાવવું પડે છે.
First published:

Tags: 500-1000 નોટ બંધ, નોટો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन