Home /News /gujarat /આવતીકાલે રવિવારે બેન્કકર્મીઓને રજા,11દિવસની પ્રસંશનીય કામગીરી બાદ મળ્યો આરામ

આવતીકાલે રવિવારે બેન્કકર્મીઓને રજા,11દિવસની પ્રસંશનીય કામગીરી બાદ મળ્યો આરામ

મહેસાણાઃ નરેન્દ્ર મોદી દ્વારા ગત 8 નવેમ્બરના દિવસે રાત્રે 8 કલાકે એક સંબોધનમાં દેશવાસીઓને અચાનક આંચકો લાગે તેવી જાહેરાત કરી હતી. જે બાદ બ્લેકમનીવાળાઓની ઉઘ હરામ થઇ ગઇ છે. જો કે સામાન્ય નાગરિકોએ પણ થોડી હાલાકી તો વેઠવી પડી છે પરંતુ સાથે સાથે જુની 500ની અને 1000ની નોટ એક્સચેન્જ કરવા માટે બેન્કમાં સવારથી જ કતારો જામતી હતી. આ દરમિયાન રોજના બેન્ક કર્મીઓ દ્વારા 12 કલાકથી વધુ પ્રસંસનીય કામગીરી કરાઇ હતી. ગત રવિવારની રજા પણ તેમને મળી ન હતી. ત્યારે સતત 11 દિવસની કામગીરી બાદ આવતીકાલે રવિવારે બેન્કકર્મીઓને રજા મળશે. જેથી બેન્ક કર્મીઓ પુરતો આરામ કરી શકશે. નોધનીય છે કે 11 દિવસમાં કામનું ભારણ પણ વધી ગયું હતું.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

૫૦૦ અને એક હાજરની નોટો બંધ કરવાના નિર્ણય બાદ બેંકોમાં હાડમાર કામગીરી ચાલી રહી છે અને પ્રજા સહિત બેંક કર્મચારીઓ પણ થાક અનુભવી રહ્યા છે એવામાં બેંકકર્મીઓને મળતી રવિવારની રાજા આ સપ્તાહે રાબેતા મુજબ મળી છે. જેને લઇ બેન્કર્સમાં ખુશીની લહેર જોવા મળી છે.

ભારત સરકારના ૫૦૦ અને ૧૦૦૦ની નોટોબંધીના નિર્ણય સાથે જ બેન્કોના ધ્વારે મોટી સંખ્યામાં લોકો પોતાની ૫૦૦ અને ૧૦૦૦ની નોટો ડીપોઝીટ કરવા કે બદલવા લાંબી લાઈનોમાં લાગ્યા હતા જયારે આર બી આઈના આદેશ અને દેશને સહકાર આપતા બેન્કરોને પણ સતત ૧1 દિવસથી ખડે પગે રહી કામગીરી કરવી પડી છે. જેનો થાક અનુભવતા કેશિયર સહિતના સ્ટાફની શારીરિક પરિસ્થિતિ લથડતી જોવા મળી રહી છે. જેને ધ્યાને લેતા સરકાર ધ્વારા વધુ એક રજાના રવિવારને બેન્કોની રાબેતા મુજબની રજા આપી છે અને જેની ખુશાલી અનુભવતા બેંક કર્મીઓ આવતી કાલે રજાનો સમય સ્નેહી સંબધીઓની દિવાળી મુલાકાત અને પરિવાર માટે ફાળવશે.
First published:

Tags: 500-1000 નોટ બંધ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन