વ્યસનમુક્તિની આ લડાઈને સલામ: હાર્દિક પટેલે આપ્યુ ઠાકોર સેનાને સમર્થન

ગાંધીનગરઃગાંધીનગરમાં આજે ક્ષત્રિય ઠાકોર સેનાની આગેવાનીમાં વ્યસન મુક્તિ કાયદો તેમ જ ગુજરાતના યુવાનોમાં બેરોજગારી સહિતના 10 મુદ્દા પર ગાંધીનગરમાં મહાસભા યોજાઇ છે. જો સરકાર દ્વારા સાંજ સુધી લેખિતમાં કાયદો બનાવવા નહી અપાય તો આવતીકાલે સોમવારે વિધાનસભા ઘેરવાનો કાર્યક્રમ કરવાનો છે. ત્યારે ક્ષત્રિય સેનાના આ વ્યસન મુક્તિની લડાઇને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સલામ કરી સમર્થન આપ્યું છે. ભાજપ પર પ્રહાર કરતા હાર્દિક પટેલે કહ્યું હતું કે ભાજપ વ્યસનમુક્તિની સભાને દબાવવાનો પ્રયત્ન કરી શકે છે. અરાજકતાનો માહોલ બનાવવામાં ભાજપ માહિર છે.

First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર