AAPનું પોસ્ટર વોર: આમ આદમીના ડરે, આનંદીબેન ઘરે...

Haresh Suthar | Pradesh18
Updated: August 2, 2016, 2:23 PM IST
AAPનું પોસ્ટર વોર: આમ આદમીના ડરે, આનંદીબેન ઘરે...
આમ આદમી પાર્ટી (AAP)એ સુરતમાં પોસ્ટર લગાવ્યા છે જેમાં લખ્યું છે કે, આમ આદમીના ડરે, આનંદીબેન ઘરે. આ પોસ્ટર અંગે પાર્ટીના નેતા આશુતોષે કહયું કે હવે તો આ પોસ્ટર આખા ગુજરાતમાં લગાવાશે કે જેથી લોકોને ખબર પડે કે આપ પાર્ટીના ડરથી આનંદીબેન કેવી રીતે ભાગી ગયા? તેમણે કહ્યું કે, AAPની લોકપ્રિયતાથી ભાજપની હાલત ખરાબ થઇ છે. હવે તે એક કઠપૂતળીને હટાવીને અન્ય બીજી કઠપૂતળીને લાવશે.

  • Pradesh18
  • Last Updated: August 2, 2016, 2:23 PM IST
  • Share this:
અમદાવાદ #આમ આદમી પાર્ટી (AAP)એ સુરતમાં પોસ્ટર લગાવ્યા છે જેમાં લખ્યું છે કે, આમ આદમીના ડરે, આનંદીબેન ઘરે. આ પોસ્ટર અંગે પાર્ટીના નેતા આશુતોષે કહયું કે હવે તો આ પોસ્ટર આખા ગુજરાતમાં લગાવાશે કે જેથી લોકોને ખબર પડે કે આપ પાર્ટીના ડરથી આનંદીબેન કેવી રીતે ભાગી ગયા? તેમણે કહ્યું કે, AAPની લોકપ્રિયતાથી ભાજપની હાલત ખરાબ થઇ છે. હવે તે એક કઠપૂતળીને હટાવીને અન્ય બીજી કઠપૂતળીને લાવશે.

તો બીજી તરફ ભાજપમાં સીએમ પદને લઇને હોડ જામી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાનીએ કહ્યું કે, સોમવારે આનંદીબેન પટેલે પદ પરથી મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત ભાજપ એક જુથ છે. અહીં કોઇ સ્પર્ધા નથી. બધા એક સાથે ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાયેલા છે.

તેમણે કહ્યું કે, દરેક સમયે કોઇને કોઇ વિરોધ પ્રદર્શન ચાલતું જ રહે છે, એની કોઇ અસર પડવાની નથી. તેમણે કહ્યું કે, આપ ગુજરાતમાં ક્યાંય નથી. ચૂંટણીમાં એની ડિપોઝીટ પણ જપ્ત થશે. તો કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ વર્ષોથી સત્તાથી દુર છે. જે રીતે માછલી પાણીથી દુર રહીને તડપે છે એવી સ્થિતિ કોંગ્રેસની છે.
First published: August 2, 2016, 2:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading