અમૂલના સંસ્થાપક વર્ગીજ કુરિયનને ગુગલે આવી રીતે આપી શ્રદ્ધાંજલિ

News18 Gujarati | IBN7
Updated: November 26, 2015, 11:31 AM IST
અમૂલના સંસ્થાપક વર્ગીજ કુરિયનને ગુગલે આવી રીતે આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલના સંસ્થાપક વર્ગીજ કુરિયનની આજે 94મી જયંતી છે. આ અવસરે સર્ચ એન્જીન ગૂગલે પોતાના ડૂડલના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગુગલે કુરિયનને દૂધનું કેન લઇને બતાવ્યા છે. જેમાં તેઓ દુધારુ પશુ પાસે બેઠા છે.

  • IBN7
  • Last Updated: November 26, 2015, 11:31 AM IST
  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા અને અમૂલના સંસ્થાપક વર્ગીજ કુરિયનની આજે 94મી જયંતી છે. આ અવસરે સર્ચ એન્જીન ગૂગલે પોતાના ડૂડલના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગુગલે કુરિયનને દૂધનું કેન લઇને બતાવ્યા છે. જેમાં તેઓ દુધારુ પશુ પાસે બેઠા છે.
ડૂડલમાં તેમની પાસે એક ભૈસ ઉભી છે અને પાસે દૂધના ત્રણ કેન પણ છે. જેમાંથી એકને તેમણે હાથમાં લઇને રાખ્યું છે. ગૂગલનું આ ડૂડલ ભારતના ગ્રામીણ વિસ્તારોનું ચિત્ર પ્રસ્તૃત કરે છે.
એક તબક્કે દુધની કમીથી તરસતા ભારતને દુનિયાના સૌથી મોટા દુધ ઉત્પાદક દેશ બનાવવા વાળા શ્વેતક્રાંતિના જનક ડો.વર્ગીજ કુરિયન મિલ્કમેન ઓફ ઇન્ડિયાના નામથી જાણીતા છે.

કુરિયનને 1965માં તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ રાષ્ટ્રીય ડેયરી વિકાસ બોર્ડ(એનડીડીબી)ના સંસ્થાપક અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા.
First published: November 26, 2015, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading