Home /News /gujarat /

વડોદરાઃસ્માર્ટ ક્લાસમાં સ્માર્ટ શિક્ષણ,ગોખણ પદ્ધતિથી આદત છુટી

વડોદરાઃસ્માર્ટ ક્લાસમાં સ્માર્ટ શિક્ષણ,ગોખણ પદ્ધતિથી આદત છુટી

વડોદરાઃ વડોદરાની કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં હવે સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણવું આસાન બન્યું છે. ઓડિયો, વિડીયોથી અસરકારક શિક્ષણ પધ્ધતિથી વિદ્યાર્થીઓને દ્રશ્ય જોઇને જ યાદ રહી જાય છે. અને ગોખણ પદ્ધતિથી આદત છુટી છે.

  • Web18
  • Last Updated :
વડોદરાઃ વડોદરાની કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં હવે સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણવું આસાન બન્યું છે. ઓડિયો, વિડીયોથી અસરકારક શિક્ષણ પધ્ધતિથી વિદ્યાર્થીઓને દ્રશ્ય જોઇને જ યાદ રહી જાય છે. અને ગોખણ પદ્ધતિથી આદત છુટી છે.

bar smat scool1

ડિઝિટલ ઇન્ડિયાનું સ્વપ્ન જોઇ રહેલ ભારત હવે શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી શિક્ષણ પઘ્ઘતિ નો પ્રાયોગિક ઘોરણે પ્રાંરભ કર્યો છે. અને આ છે સ્માર્ટ કલાસ.શાળાઓમાં હવે બ્લેક બોર્ડનું સ્થાન સ્માર્ટ બોર્ડ લઇ રહ્યુ છે.

ગણિત, સમાજ વિજ્ઞાન, જેવા મહત્વનાં વિષયો ને ઓડિયો- વિડીયો થી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે સ્માર્ટ કલાસથી જયારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્યારે તે ઓડીયો અને વિડીયો તેની સામે હોય છે. વિદ્યાર્થી સાંભળે છે, અને દ્રશ્યને નિહાળે છે એટલે તેને યાદ રહી જાય છે આંમ સ્માર્ટ કલાસ થી અભ્યાસ કરવાથી વિર્ઘાથીઓ નાં અનુભવો ઘંણા સારા રહ્યા છે

શિક્ષકો અને વાલીઓ પણ સ્માર્ટ કલાસથી શિક્ષણ આપવાની પઘ્ઘતિને વખાણી રહ્યા છે. અને તેઓ પણ અનુભવે છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માંટે સ્માર્ટ કલાસ એક ક્રાંર્તિ સર્જેશ. કારણે સ્માર્ટ કલાસથી ઘંણા જ ફાયદાઓ છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની આંઠ પ્રાથમિક શાળાઓમાં પ્રાંયોગિક ઘોરણે સ્માર્ટ કલાસ થી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અને તેનાં અસરકારક પરિણાંમો મળી રહ્યા છે.
First published:

Tags: અભ્યાસ, રાજ્ય સરકાર, વિદ્યાર્થી ગ્રુપ, શિક્ષણ

આગામી સમાચાર