Home /News /gujarat /

સીએમની સભાને લઇને દૂકાનો બંધ કરાતા, વેપારીઓમાં રોષ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે નવસારી જિલ્લાના વાંસદા ખાતે 66માં વનમહોત્સમાં હાજર રહેવાના હોવાથી વાંસદા તાલુકાના મોટાભાગની દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવી દેતા વેપારીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.

  • ETV
  • Last Updated :
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે નવસારી જિલ્લાના વાંસદા ખાતે 66માં વનમહોત્સમાં  હાજર રહેવાના હોવાથી વાંસદા તાલુકાના મોટાભાગની દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવી દેતા વેપારીઓમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.

વાંસદા ખાતે આજે યોજાનાર 66માં વનમહોત્સમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે વાંસદા ખાતે હાજર રહેવાના હોવાથી, તેમના સભામંડપની બહાર તેમજ તેમના પસાર થવાના રસ્તા ઉપર આવેલ તમામ દુકાનો પોલીસ દ્વારા બંધ કરાવી દેવાતા વાંસદા તાલુકાના વેપારીઓએઆ વનમહોત્સવનો વિરોધ કર્યો હતો. વેપારીઓનું કહેવું છે, તંત્ર દ્વારા તેમની દૂકાનો બંધ કરાવી દેતા તેઓને આર્થિક નુકશાન વેઠવું પડે છે.
First published:

Tags: નવસારી, રોષ, વેપારી, સભા, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन