Home /News /gujarat /

શહેરા તાલુકા વિકાસ મહિલા અધિકારી લાંચ લેવાના કેસમાં ઝડપાયા, ACBએ કરી સફળ ટ્રેપ

શહેરા તાલુકા વિકાસ મહિલા અધિકારી લાંચ લેવાના કેસમાં ઝડપાયા, ACBએ કરી સફળ ટ્રેપ

શહેરા

શહેરા ટીડીઓ તથા ત્રણ કર્મચારીઓ.

બાંધકામ શાખાના અધિક મદદનીશ એન્જિનિયર મન્સૂરી તાલુકા વિકાસ અધિકારી વતી રૂપિયા ૨.૪૫ લાખ મનરેગાના એકાઉન્ટન્ટ હેમંત પ્રજાપતી રૂપિયા એ?

    વડોદરા:  શહેરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીના અંસારી ACBએ રંગે હાથે ઝડપાયા છે. શહેરા તાલુકા પંચાયત ખાતે ઝરીના અંસારી અંદાજિત 4 માસ પહેલા જ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમને જોતા કોઈ કહી નતું શકતું કે તેઓ લાંચ લેશે પરંતુ કહેવત છે કે હાથીના દાત દેખાડવાના અલગ અને ખાવા ના અલગ હોય છે તેવું જ આ તાલુકા વિકાસ અધિકારીએ સાબિત કરી બતાવ્યું છે તેઓ કડક સ્વભાવ ના અને તેઓ પોતાની પ્રાઇવેટ ગન ના દેખાવ ના કારણે કોઈ પણ તેઓની બાબતે કઈ કહી શકતા ન હતા

    પરંતુ શહેરા તાલુકાના વિકાસ ના કાર્યો કરવા માટે મોટી મોટી લાચ માગતા હતા. જોકે આ બાબતે  ACB નો સમ્પર્ક કરવામાં આવ્યો હતો જેમા બુધવાર ના રોજ સાંજે ACB દ્વારા છટકું ગોઠવી તેમને 2 લાખ ની લાંચ લેતા રંગે હાથે પકડયા હતા. જ્યારે આ બાબતે તેમને શહેરા ખાતે થી ગોધરા લાંચ રૂશવત ઓફીસ ખાતે લઈ જઈ આગળ ની કાર્યવાહીહાથ ધરવામાં આવી હતી. આરોપી ના નામ 1.હેમંતભાઈ મફતભાઈ પ્રજાપતિ હિસાબી સહાયક , 2.કીર્તિપાલસિંહ ઇન્દ્રસિંહ સોલંકી W. D. T એગ્રો, 3.રિયાઝ રફીકભાઈ મન્સૂરી અધિક મદદનીશ ઈજનેર, 4. કુમારી ઝરીના વસીમ અંસારી તાલુકા વિકાસ અધિકારી છે.. જોઈએ વિડિયો...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, એસીબી ટ્રેપ, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन