એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: શાહિદ કપૂરનાં ફેન્સને લાંબા સમયથી જે ફિલ્મનો ઇન્તેઝાર છે. તે રિલીઝ થઇ ગઇ છે. વર્ષ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની રિમેક છે 'કબીર સિંહ' હવે હિન્દી માં રિલીજ કરવામાં આવી છે. અને 21 જૂનનાં રોજ આ ફિલ્મ દર્શકોની વચ્ચે હશે. આ ફિલ્મમાં શાહિદ એક સનકી યુવકનો રોલ અદા કરી રહ્યો છે જે તેની ગર્લફ્ન્ડ સાથે ગુમાવી ચુક્યો છે.
આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર લોન્ચ થયુ છે. અને શાહિદની એક્ટિંગને સોશિયલ મીડિયા પર વખાણ કરી રહ્યાં છે. ફિલ્મ 'કબીર સિંહ'નાં કિરદારમાં શાહિદ એક મેડિકલ સ્ટૂડન્ડનાં કિરદારમાં નજર આવે છે. જે ખુબજ ગુસ્સાવાળો છે. અને
તેને એક કોલેજની યુવતી સાથે પ્રેમ થિ જાય છએ આ યુવતી છે કિઆરા અડવાણી જે એક દિવસ તેનાં જીવનથી દૂર ચાલી જાય છે.
આ આઘાત અને દુ:ખથી પરેશાન ડોક્ટર 'કબીર સિંહ'ની નશામાં ધરપકડ થઇ જાય છે. નશા અને ગુસ્સાનાં ઓવરડોઝને કારણે તે ભટકી જાય છે અને આ જ છે ફિલ્મની કહાની.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર