Home /News /gujarat /

વિ.પ્ર. સેમેસ્ટર-3માં 3542 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં,સુરતમાં સૌથી વધુ 885

અમદાવાદઃ ગુજરાત મા. -ઉ. માધ્યમિક બોર્ડ દ્વારા ગઇકાલે વિજ્ઞાાન પ્રવાહ સેમેસ્ટર-૩નું પરિણામ જાહેર થયું હતું. રાજ્યમાંથી ગ્રુપ એ અને ગ્રુપ બીમાં એ-૧ ગ્રેડમાં ૩૫૪૨ વિદ્યાર્થીઓ આવ્યા છે. બાયોલોજી બી ગ્રુપમાં ૬૩ હજાર પૈકી ફક્ત ચાર વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. વિજ્ઞાાન પ્રવાહ ત્રીજા સેમેસ્ટરમાં૧,૩૩૨૯૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.જેમાં એ ગ્રુપમાં ૬૯,૫૩૨ અને બી ગ્રુપમાં૬૩,૭૨૭ અને એબી ગ્રુપમાં ૩૭ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

ગ્રુપ એના મેથ્સના પેપરમાં ૧૦૮૮ વિદ્યાર્થીઓ પુરા ગુણ મેળવી સફળ બન્યા છે.  ૯૯થી ઉપર પર્સેન્ટાઇલ મેળવવામાં એ ગ્રુપમાં ૭૦૯ અને બી ગ્રુપમાં ૬૫૪ વિદ્યાર્થીઓને સફળતા મળી છે.સુરત જિલ્લામાં એ૧ ગ્રેડમાં સૌથી વધુ ૮૮૫ વિદ્યાર્થીઓ આવ્યા છે. ડાંગ જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થીએ એ-૧ ગ્રેડમાં આવ્યો નથી.
First published:

Tags: અભ્યાસ, ગુજરાત, વિજ્ઞાન પ્રવાહ, વિદ્યાર્થીઓ, સાયન્સ, સુરત

આગામી સમાચાર