Home /News /gujarat /

સાયન્સ સીટીમાં ચાલે છે ટીકીટ કૌભાંડ?,સુરક્ષાકર્મીનો આક્ષેપ

સાયન્સ સીટીમાં ચાલે છે ટીકીટ કૌભાંડ?,સુરક્ષાકર્મીનો આક્ષેપ

અમદાવાદમા જાણીતા સાયન્સ સીટમા ટીકીટ કૌભાંડ ચાલી રહયો હોવાનો આક્ષેપસુરક્ષાકર્મી કરતા પોલીસ તંત્રમા દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીએ એસીબી અને સોલા પોલીસને સરકારી નાણાની ઉચાપત કરવાના આક્ષેપકરીને અરજી કરી છે. આ કૌભાંડની તપાસ કરવા કરતા પોલીસ હાલમા તો ચૂટંણીમા વ્યસ્ત છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

અમદાવાદમા જાણીતા સાયન્સ સીટમા ટીકીટ કૌભાંડ ચાલી રહયો હોવાનો આક્ષેપસુરક્ષાકર્મી કરતા પોલીસ તંત્રમા દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીએ એસીબી અને સોલા પોલીસને સરકારી નાણાની ઉચાપત કરવાના આક્ષેપકરીને અરજી કરી છે. આ કૌભાંડની તપાસ કરવા કરતા પોલીસ હાલમા તો ચૂટંણીમા વ્યસ્ત છે.

અમદાવાદમા વૈજ્ઞાનિક દુનિયાના દર્શન કરવાતી સાયન્સ સીટીમા ટીકીટોનુ
કૌભાંડ ચાલી રહયુ હોવાનું સાયન્સ સીટીના સુરક્ષાકર્મીએ આક્ષેપ કર્યો છે.જીઆઈએસએફએસમા ફરજ બજાવતા નરેશ લાખણીયાએ એન્ટીક્રપ્શન બ્યુરો અને સોલા પોલીસ સ્ટેશનમા કૌભાંડની અરજી કરી છે. નરેશ લાખણીયાએ આ કૌભાંડમા સાયન્સ સીટીમા ફરજ બજાવતા વોલેન્ટીયર અને ગાર્ડ મળીને સુઆયોજીત કૌભાંડ કરી રહયા હોવાનો અરજીમા આક્ષેપ કર્યો છે.

નરેશ લાખણીયા પાસે તાજેતરમા સ્કુલના બાળકોને ઈસ્યુ કરેલી ટીકીટ છે.જેની સીરીજ દોઢ માસ પહેલા જ પુરી થઈ ગઈ હતી. જેથી આ ટીકીટ પાછળ લાખોનુ કૌભાંડ થઈ રહયુ હોવાનો આક્ષેપ નરેશ લાખાણીએ કરીને તપાસ માટે
પોલીસની મદદ માંગી છે.

ટીકીટ કૌભાંડમા સાયન્સ સીટી સત્તાવાળા સુરક્ષાકર્મી અને વોલેન્ટરી
વચ્ચેનુ ઘર્ષણને જવાબદાર માની રહયા છે.સુરક્ષાકર્મીના માણસોને અંદર ઘુસવા નહિ દેતા બન્ને વચ્ચે તકારાર થઈ હોવાનુ કહી રહયા છે.જયારે નરેશ
લાખાણીએ તો વોલેન્ટરી પ્રેમી યુગલના ફોટો પાડીને બિભત્સ વર્તન કરવામા આવી રહયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ આક્ષેપ પ્રત્યેક્ષ આક્ષેપો વચ્ચે ટીકીટનુ રહસ્ય તો અકબંધ જ છે. ત્યારે સાયન્સ સીટી સત્તાવાળાઓએ આ
કેસમા તપાસ  શરૂ કરી છે.

First published:

Tags: આક્ષેપ, ગુજરાત, વિવાદ, સાયન્સ સીટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन