Home /News /gujarat /

સ્કુલ વર્ધી કરતા વાહનચાલકોએ પાડી હડતાળ,કર્યા આવા સનસનીખેજ આક્ષેપ

અમદાવાદઃપૂર્વ અમદાવાદમાં સ્કુલ વર્ધી કરતા વાહનચાલકોએ ટ્રાફિક પોલીસ અને આરટીઓ પર સનસનીખેજ આક્ષેપ કરીને આજે હડતાળ પાડી છે. હડતાળના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. સ્કુલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદઃપૂર્વ અમદાવાદમાં સ્કુલ વર્ધી કરતા વાહનચાલકોએ ટ્રાફિક પોલીસ અને આરટીઓ પર સનસનીખેજ આક્ષેપ કરીને આજે હડતાળ પાડી છે. હડતાળના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયાં છે. સ્કુલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

hadtal1

ટ્રાફિક-RTOની હેરાનગતી-હપ્તાબાકીને લઈ સ્કુલવર્ધીવાળા પરેશાન બન્યા છે. નિયમ વિરૂદ્ધ પણ ટ્રાફિકવાળા વાહનો ડિટેઇન કરતા હોવાના આક્ષેપો કરાયો છે.

hadtal

સ્કુલવાનોમાં આડેધડ વિદ્યાર્થીઓને બેસાડીને નિયમોનો ભંગ કરાતા  હાઇકોર્ટ દ્વારા પગલા ભરવા આદેશ કરાયો હતો. ત્યારે બીજી તરફ જો આ રીતે વિદ્યાર્થીોને ન લઇ જઇએ તો વાલીઓ પર બોજો વધી જાય જે આપવા લાઈઓ તૈયાર ન હોવાનું રીક્ષા વાળાઓએ જણાવ્યું હતું. સ્કુલ વર્ધીવાળાઓએ હડતાળ પાડતા  વિદ્યાર્થીઓના અભ્યાસ પર ભારે અસર થવા પામી છે. વાલીઓ બાળકોને શાળાએ મુકવા વહેલી સવારે દોડ્યા હતા.મણીનગર-ઇસનપુર-ઘોડાસર-હાથીજણ સહિતના વિસ્તારમાં અસર જોવા મળી હતી.
First published:

Tags: આરટીઓ`, ગુજરાત, ટ્રાફિક પોલીસ, વિદ્યાર્થીઓ, સ્કુલ, સ્કુલ વાન, હડતાળ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन