રાજકોટઃકોપીકેસમાં ઝડપાયેલા 100 વિદ્યાર્થીઓને નવા નિયમ પ્રમાણે ફટકારાઇ સજા
રાજકોટઃકોપીકેસમાં ઝડપાયેલા 100 વિદ્યાર્થીઓને નવા નિયમ પ્રમાણે ફટકારાઇ સજા
રાજકોટઃ સોરાષ્ટ્ર યુનિવર્સીટી ની ગત પરીક્ષામાં અમરેલીની પારેખ કોલેજ સહીત સોરાષ્ટ્રના અન્ય સેન્ટરમાં પરીક્ષામાં ચોરી કરતા ૧૦૦ થી વધુ છાત્રો પકડાયા હતા. યુનિવર્સીટીની પરીક્ષા સુધારણા સમિતિની બેઠક મળી જેમાં આ ચોરીમાં પકડાયેલા અમરેલી રાજુલા જામનગર જુનાગઢ અને રાજુલા સહીતના આ ૧૦૦ વિદ્યાર્થીઓને એક વતા એક પરીક્ષા રદની સજા ફટકારવામાં આવી છે.

રાજકોટઃ સોરાષ્ટ્ર યુનિવર્સીટી ની ગત પરીક્ષામાં અમરેલીની પારેખ કોલેજ સહીત સોરાષ્ટ્રના અન્ય સેન્ટરમાં પરીક્ષામાં ચોરી કરતા ૧૦૦ થી વધુ છાત્રો પકડાયા હતા. યુનિવર્સીટીની પરીક્ષા સુધારણા સમિતિની બેઠક મળી જેમાં આ ચોરીમાં પકડાયેલા અમરેલી રાજુલા જામનગર જુનાગઢ અને રાજુલા સહીતના આ ૧૦૦ વિદ્યાર્થીઓને એક વતા એક પરીક્ષા રદની સજા ફટકારવામાં આવી છે. આ વિદ્યાર્થી ઓ પાસેથી કાપલી , ગાઈડના પેજ, રૂમાલમાં લખેલા જવાબો મળી આવ્યા હતા. યુનિવર્સીટીની આ સુનાવણીમાં તમામ ૧૦૦ વિદ્યાર્થીને તેડાવ્યા હતા અને ૪૩ જેટલા વિદ્યાર્થી ઓ આવ્યા હતા અને આ કાર્યવાહીમાં સુનાવણીના અંતે ૧૦૦ વિદ્યાર્થીઓને નવા નિયમ પ્રમાણે એક વતા એક પરીક્ષામાંથી રદ કરવાની સજા ફટકારાઇ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર