Home /News /gujarat /Sarkari Naurki : કોસ્ટગાર્ડમાં ભરતી, સરકારી નોકરી સાથે મળશે ઉંચો પગાર, ફટાફટ કરો અરજી

Sarkari Naurki : કોસ્ટગાર્ડમાં ભરતી, સરકારી નોકરી સાથે મળશે ઉંચો પગાર, ફટાફટ કરો અરજી

Indian Coast Guard Recruitment 2022 : કોસ્ટગાર્ડમાં ભરતી, ફટાફટ કરો અરજી

Cost Recruitment 2021: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) યુનિયનના સશસ્ત્ર દળે (Armed Force), સહાયક કમાન્ડન્ટ (Assistant Commandant) (ગ્રુપ 'એ' ગેઝેટેડ ઓફિસર)ની જગ્યા પર ભરતી માટે નોટીફીકેશન(Job Notification 2021) જાહેર કરી છે.

વધુ જુઓ ...
    ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) યુનિયનના સશસ્ત્ર દળે (Armed Force), સહાયક કમાન્ડન્ટ (Assistant Commandant) (ગ્રુપ 'એ' ગેઝેટેડ ઓફિસર)ની જગ્યા પર ભરતી માટે નોટીફીકેશન(Job Notification 2021) જાહેર કરી છે. ઉપરોક્ત પોસ્ટ્સ માટે 06 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર 2021 સુધી માત્ર ઓનલાઈન જ અરજી (Last date of Application) સ્વીકારવામાં આવશે. આ ભરતી  દ્વારા કુલ 40 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો શૈક્ષણિ લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા જાણી અને ઉમેદવારી નોંધાવી શકશે.

    શૈક્ષણિક લાયકાત   : જનરલ ડ્યુટી – ઇચ્છુક ઉમેદવારે 60 ટકા માર્ક્સ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી મેળવી હોવી જરૂરી છે. આ ઉપરાંત ગણિત અને ફિઝીક્સ વિષયમાં ધો-12 પાસ હોવું જરૂરી છે.

    કોમર્શિયલ પાયલટ એન્ટ્રી : કોમર્શિયલ પાયલટ એન્ટ્રી માટે ઉમેદવારે 60 ટકા સાથે ધો-12 પાસ કર્યું હોવું જરૂરી છે અને ઉમેદવાર પાસે DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ હોવું જોઇએ.

    ટેક્નિકલ (એન્જીનીયરીંગ અને ઇલેક્ટ્રિકલ) – ઉમેદવાર પાસે એન્જીનીયરીંગની ડિગ્રી હોવી જોઇએ.

    વેકેન્સી

    GD, CPL (SSA) – 40 પોસ્ટ

    ટેક્નિકલ (એન્જીનીયરીંગ), ટેક્નિકલ (ઈલેક્ટ્રીકલ) – 10 પોસ્ટ

    આ રીતે કરો અરજી

    *ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની અધિકૃત વેબસાઇટ joinindiancoastguard.gov.in પર જાઓ અને Opportunities પર ક્લિક કરો.

    *ત્યાર બાદ આસિસ્ટન્ટ02/2022 બેચ ભરતી જાહેરાત પર ક્લિક કરો.

    *તમે જે પોસ્ટમાં અરજી કરવા ઇચ્છો છો તે પસંદ કરો – આસિસ્ટન્ટ કમાન્ડન્ટ જનરલ ડ્યુટી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કોમર્સિયલ પાયલોટ સાઇસન્સ(CPL-SSA) મહિલા/પુરૂષ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ(એન્જીનિટરીંગ અને ઇલેક્ટ્રિકલ).

    * 'I Agree' બટન પર ક્લિક કરો અને તમને 'Online Application' દેખાશે.

    *ઉમેદવારે અરજી કરતી સમયે jpeg ફોર્મેટમાં સહી અને પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો રહેશે.

    * ઓનલાઈન અરજી સફળ રીતે સબમિટ થયા બાદ ઉમેદવારને એક યુનિક રજીસ્ટ્રેશન/નોંધણી નંબર પ્રદાન દેખાશે. ઉમેદવારોએ ભાવિ સંદર્ભ માટે આ એપ્લિકેશન નંબર નોંધવો આવશ્યક છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: BECIL દ્વારા ભરતીની જાહેરાત, 35,000 રૂપિયા સુધી મળશે પગાર
    જગ્યા40
    લાયકાતશૈક્ષણિક લાયકાત   : જનરલ ડ્યુટી – ઇચ્છુક ઉમેદવારે 60 ટકા માર્ક્સ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી મેળવી હોવી જરૂરી છે. આ ઉપરાંત ગણિત અને ફિઝીક્સ વિષયમાં ધો-12 પાસ હોવું જરૂરી છે.કોમર્શિયલ પાયલટ એન્ટ્રી : કોમર્શિયલ પાયલટ એન્ટ્રી માટે ઉમેદવારે 60 ટકા સાથે ધો-12 પાસ કર્યું હોવું જરૂરી છે અને ઉમેદવાર પાસે DGCA દ્વારા જાહેર કરવામાં આવેલ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ હોવું જોઇએ.
    પસંદગી પ્રક્રયિાપ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના આધારે
    અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
    અરજી કરવાની અંતિમ તારીખ17-12-2021
    અરજીની જાહેરાત ક્યા આવશેઅહીંયા કરશે
    અરજી શરૂ થવાની તારીખ6-12-2021



    વયમર્યાદા

    જનરલ ડ્યૂટી અને ટેક્નિકલ બ્રાન્ચના ઉમેદવારોનો જન્મ 1 જુલાઇ, 1997થી 30 જૂન 2001ની વચ્ચે હોવો જોઇએ. જ્યારે કોમર્શિયલ પાયલટ એન્ટ્રી માટે ઉમેદવારનો જન્મ 1 જુલાઇ, 1997થી 30 જૂન 2003ની વચ્ચે હોવો જોઇએ.

    પસંદગી પ્રક્રિયા

    ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી માટે ઉમેદવારોને મેરીટના આધારે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. જે બાદ તેમને પ્રિલિમિનરી પરીક્ષા અને ફાઇનલ સિલેક્શનમાંથી પસાર થવાનું રહેશે. વધુ જાણકારી માટે ઇચ્છુક ઉમેદવાર ઓફિશ્યલ નોટીફીકેશ તપાસી શકે છે.

    આ પણ વાંચો : PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

    મહત્વી તારીખો

    *ઓનલાઇન અરજી કરવાની શરૂઆત – 6 ડિસેમ્બર, 2021

    *અરજી કરવાની છેલ્લી તારીખ – 17 ડિસેમ્બર, 2021

    *એડમિટ કાર્ડ તારીખ – 28 ડિસેમ્બરથી
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Recruitment 2021, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन