સરદાર સરોવર નિગમે અરજદારને બે સપ્તાહમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની હાઈકોર્ટમાં આપી બાંહેધરી

News18 Gujarati
Updated: October 8, 2019, 8:45 AM IST
સરદાર સરોવર નિગમે અરજદારને બે સપ્તાહમાં વૈકલ્પિક જગ્યા ફાળવવાની હાઈકોર્ટમાં આપી બાંહેધરી
સરદાર સરોવર નર્મદા નિગમ સામે હાઇકોર્ટમાં દાખલ થયેલ પિટિશનનો મામલો

સરદાર સરોવર નર્મદા નિગમ સામે હાઇકોર્ટમાં દાખલ થયેલ પિટિશનનો મામલો

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : સરદાર સરોવર નર્મદા નિગમ સામે હાઇકોર્ટમાં દાખલ વૈકલ્પિક જગ્યા આપવા માટેની દાદ માંગતી પીટીશનમાં અરજદારને સરકારે 2 અઠવાડિયામાં જમીન ફાળવી કબજો આપવા કોર્ટેમાં બાહેધરી આપી હતી. હાઈકોર્ટેમાં સરકારે બાહેધરી આપતા કોર્ટે કેસની નિકાલ કર્યો છે.

હાઇકોર્ટમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેકટર તથા ડેપ્યુટી કલેકટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી તથા સહદેવસિંહ સોલંકી દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં જે જગ્યા ઉપર અમે એક પ્રતિમા હોટલ નામે એક ઢાબો ચલાવી અને રહી રહ્યા છીએ. આ જગ્યા અમારા પિતા રમેશભાઈ સોલંકીને 1979માં લીઝ પર આપવામાં આવી હતી. અમારા પિતા દ્વારા અને ત્યારબાદ અમારા દ્વારા નિયમિત પણે અને સમયસર ભાડું ભરવામાં આવ્યું છે. અમે આ જગ્યાએ કાયદેસરનું લાઈટ કનેક્શન લ
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर