Home /News /gujarat /

ભાજપ પોતાની ચામડી બચાવવા કોંગ્રેસ પર આક્ષેપ કરે છેઃશંકરસિંહ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન મામલે ગૃહ વિભાગે એકત્ર કરેલી વિગતો મુજબ સરકારી મિલકતોને નુકશાનકર્તા તોફાનોના દોરીસંચાર પાછળ કોંગ્રેસના હોદ્દેદારોનો સૌથી વધુ હાથ છે. જે અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન મામલે ગૃહ વિભાગે એકત્ર કરેલી વિગતો મુજબ સરકારી મિલકતોને નુકશાનકર્તા તોફાનોના દોરીસંચાર પાછળ કોંગ્રેસના હોદ્દેદારોનો સૌથી વધુ હાથ છે. જે અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી.

શંકરસિંહે જણાવ્યું હતું કે, ભાજપ પોતાની ચામડી બચાવવા માટે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરી રહી છે. અને સારુ કહેવાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓના કહેવાથી જો આઠ દશ લાખ પાટીદારો ભેગા થતા હોય અને એમની વાત સમાજ માનતો હોય, તો હુ માનું છુ કે સરકાર અમારી હોત. નહીં કે ભાજપની.

ભાજપના અંદરના જૂથો સમાજનું દબાણ હોવાથી ચાલી રહ્યા છે. કોંગ્રેસના નામ હોય તો સરકાર જાહેરમાં ખુલ્લા મુકે તેમ શંકરસિંહે જણાવ્યું હતું.
First published:

Tags: અનામત માંગ, કોંગ્રેસ, ગુજરાત, ગુનો, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, રાજકારણ, વિરોધ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन