સાણંદમાં મેડીકલ અને ફાર્મા પાર્ક બનાવાશેઃ કેન્દ્રીય મંત્રીની જાહેરાત

News18 Gujarati | Web18
Updated: December 16, 2015, 12:27 PM IST
સાણંદમાં મેડીકલ અને ફાર્મા પાર્ક બનાવાશેઃ કેન્દ્રીય મંત્રીની જાહેરાત
ગાંધીનગરઃનેશનલ ઇન્સ્ટિ.ઓફ ફાર્મા.એજ્યુ.એન્ડ રિસર્ચનું ભૂમિપૂજન પ્રસંગે આવેલા કેન્દ્રીય મંત્રી અનંતકુમારે સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે જમીન લઇને સાણંદમાં મેડીકલ પાર્ક અને ફાર્મા પાર્ક બનાવાશે. લીમડામાંથી યુરિયા ખાતર બનાવવાનું કામ પણ હાથ ધરાશે. ભારત આવનાર 3 વર્ષમાં યુરિયાની નિકાસ કરશે.

  • Web18
  • Last Updated: December 16, 2015, 12:27 PM IST
  • Share this:
ગાંધીનગરઃનેશનલ ઇન્સ્ટિ.ઓફ ફાર્મા.એજ્યુ.એન્ડ રિસર્ચનું ભૂમિપૂજન પ્રસંગે આવેલા કેન્દ્રીય મંત્રી અનંતકુમારે સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે જમીન લઇને સાણંદમાં મેડીકલ પાર્ક અને ફાર્મા પાર્ક બનાવાશે. લીમડામાંથી યુરિયા ખાતર બનાવવાનું કામ પણ હાથ ધરાશે. ભારત આવનાર 3 વર્ષમાં યુરિયાની નિકાસ કરશે.

anat

ગાંધીનગરના પાલજ ખાતે ઇન્સ્ટિટ્યૂટના ભૂમિપૂજનમાં કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે,અમદાવાદ NIPERનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે કરાશે.

દેશના ફાર્માસ્યુટીકલ બિઝનેસમાં 40 ટકા હિસ્સો ગુજરાતનોઃસીએમ

ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિ.ઓફ ફાર્મા.એજ્યુકેશન એન્ડ રિસર્ચનું ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેલા સીએમ આનંદીબહેન પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, સસ્તી દવાઓ માળે તે માટે NIPER જેવી સંસ્થાનું મહત્વ વધી જશે.500 કરોડના ખર્ચે દોઢ વર્ષમાં સંસ્થા એક્ટિવેટ મોડમાં આવશે. દેશના ફાર્માસ્યુટીકલ બિઝનેસમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત સરકારે સેઝ બનાવી ફાર્માસ્યુટીકલને પ્રોત્સાહન આપ્યું છે. મેડિકલ ડિવાઇસીસના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપશે. રાજ્યસરકાર જમીન આપવા પગ પાછા નહીં કરે,ફાર્મા અને પ્લાસ્ટિક પાર્ક માટે ગુજરાત સરકાર જમીન આપશે.
First published: December 16, 2015, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading