Home /News /gujarat /

તાલીબાનો કહેતા નારાજઃપ્રોફેસર મહેતાએ સાહિત્ય અકાડમીનો પુરસ્કાર પરત કર્યો

વડોદરાઃ ગુજરાત સાહિત્ય અકાડમીનાં પ્રમુખ ભાગ્યેશ ઝાએ સાહિત્યકારોને તાલીબાનો કહેતા નારાજ વડોદરાનાં એમ,એસ યુનિવસીર્ટીનાં પ્રોફેસર ભરત મહેતાઓ પોતાનો સાહિત્ય અકાડમીનો પુરસ્કાર પરત કર્યો છે.

  • Web18
  • Last Updated :
વડોદરાઃ ગુજરાત સાહિત્ય અકાડમીનાં પ્રમુખ ભાગ્યેશ ઝાએ સાહિત્યકારોને તાલીબાનો કહેતા નારાજ વડોદરાનાં એમ,એસ યુનિવસીર્ટીનાં પ્રોફેસર ભરત મહેતાઓ પોતાનો સાહિત્ય અકાડમીનો પુરસ્કાર પરત કર્યો છે.

2008માં કલાકારનો ઇતિહાસબોઘ વિવેચનરૂપ પુસ્તક માંટે પ્રોફેસર ભરત મહેતાને સાહિત્ય અકાડમી નો એવોર્ડ મળ્યો હતો. ભરત મહેતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કટોકટી કાળ દરમ્યાંન સાહિત્યકારોએ પોતાની અભિવ્યકતિ વ્યકત કરવા જેલ વાસ ભોગવ્યો હતો. ત્યારે સાહિત્યકારો માંટે બેહુદા શબ્દ પ્રયોગ કરવો એ યોગ્ય નથી.
First published:

Tags: એવોર્ડ, ગુજરાત, પ્રોફેસર, સાહિત્યકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन