નાકોડા કંપનીમાં હથિયારો સાથે ધસી આવી 11 લાખના કોપરની લૂંટ

સુરતઃ સુરતના હથુરણ ગામની સીમમાં આવેલ નાકોડા કંપનીમાં ૨૦ થી ૩૦ હથિયાર બંધ લુટારા ત્રાટક્યા હતા અને ૧૧.૫૦ લાખના કોપર વાયરો કાપી લુટારા ફરાર થઇ ગયા હતા. પોલીસે ડોગ સ્કોર્ડની મદદ લઈ તપાસ હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ સુરતના હથુરણ ગામની સીમમાં આવેલ નાકોડા કંપનીમાં ૨૦ થી ૩૦ હથિયાર બંધ લુટારા ત્રાટક્યા હતા અને ૧૧.૫૦ લાખના કોપર વાયરો કાપી લુટારા ફરાર થઇ ગયા હતા. પોલીસે ડોગ સ્કોર્ડની મદદ લઈ તપાસ હાથ ધરી છે.
માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલી નાકોડા કંપનીના પાવર પ્લાન્ટમાં 23મીની મોડી રાત્રે  20થી 30 જેટલા લૂંટારુઓ 11.50 લાખની કિંમતના કોપરવાયર સહિતનો માલ લુટી ગયા હતા. કંપનીના પાછળના ભાગેથી દીવાલ કૂદીને પ્રવેશ કરી કંપનિનાસિક્યોરિટીના માણસને હથિયાર બતાવી ડરાવી ધમકાવી ભગાડી મુકીયા હતા.

અને કંપનીના પાવર પ્લન્ટમાંફીટ કરેલા 11.50 લાખની કિંમતના કોપરવાયર લુટ  કરી ગયાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોધાય છે .પોલીસે ડોગ સ્કોર્ડ ની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
First published: